PM Modi MOU

જાણો.. ભારત- બાંગ્લાદેશ શિખર સંમેલનમાં ક્યાં ક્યાં સેકટરમાં થયું એમઓયુ કરાર પર હસ્તાક્ષર ?

ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુઅલ શિખર સંમેલન દરમિયાન હસ્તાક્ષર કરાયેલા એમઓયુ / કરારની સૂચિ

Bangladesh MOU
whatsapp banner 1

by PIB Ahmedabad

ક્રમાંકએમઓયુ / કરારભારત તરફથી આદાન-પ્રદાનબાંગ્લાદેશ તરફથી આદાન-પ્રદાન
1.હાઇડ્રોકાર્બન સેક્ટરમાં સહકાર પરની સમજણનું માળખુંબાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્તઅધિક સચિવ (વિકાસ), ઉર્જા અને ખનિજ સંસાધન વિભાગ
2.સ્થાનિક સંસ્થાઓ અને અન્ય જાહેર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા ઉચ્ચ અસર સમુદાય વિકાસ પરિયોજનાઓના અમલીકરણ માટે ભારતીય અનુદાન સહાય અંગેના એમ.ઓ.યુ.બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્તસચિવ, આર્થિક સંબંધ વિભાગ 
3.સરહદ પાર અંગેના હાથી સંરક્ષણના નીતિ નિયમોબાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્તસચિવ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
4.બરીશાલ સિટી કોર્પોરેશન માટે લામચોરી વિસ્તારમાં સાધનસામગ્રીનુંપ્રદાન અને કચરા / નક્કર કચરાના નિકાલના મેદાનની સુધારણા માટેના એમ.ઓ.યુ.બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્તએ. સચિવ, આર્થિક સંબંધ વિભાગબી. મેયર, બરીશાલ સિટી કોર્પોરેશન
5.કૃષિ ક્ષેત્રે સહકાર અંગેના એમ.ઓ.યુ.બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્તકારોબારી અધ્યક્ષ, બાંગ્લાદેશ કૃષિ સંશોધન પરિષદ
6.રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન મેમોરિયલ મ્યુઝિયમ, ઢાકા, બાંગ્લાદેશ અને નેશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી, ભારત વચ્ચે એમઓયુ.બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્તક્યુરેટર, રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન મેમોરિયલ મ્યુઝિયમ, ઢાકા
7.ભારત-બાંગ્લાદેશ સીઈઓ મંચના સંદર્ભની શરતોવાણિજ્ય સચિવ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયસચિવ, વાણિજ્ય મંત્રાલય