vijay Rupani CM Gujarat

CM LIVE on Cyclone Tauktae: ગુજરાત મુખ્યમંત્રીની લાઇવ પ્રેસ કોન્ફોર્ન્સ- જુઓ વાવાઝોડા વિશે શું કહે છે સીએમ રુપાણી

ગાંધીનગર, ૧૮ મે: CM LIVE on Cyclone Tauktae: ગુજરાતમાં તાઉ’તે વાવાઝોડાની વર્તમાન સ્થિતિ, રાહત કાર્ય અને નુકશાન તેમજ બચાવ કામગીરીની સમિક્ષા માટે વિડીયો કોન્ફરન્સ દ્વારા જ્યાંથી વાવાઝોડું પસાર થયું છે તે વિસાતાર માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં SEOC ,ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની બેઠક શરૂ.

CM LIVE on Cyclone Tauktae: આ બેઠકમાં મુખ્ય સચિવઅનિલ મૂકીમ,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે કૈલાસનાથન, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ કે દાસ , આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, સનદી અધિકારી રાજકુમાર બેનિવાલ,પાણી પુરવઠા વિભાગના સચિવ ધનંજય દ્વીવેદી,માર્ગ અને મકાન વિભાગના સચિવ વસાવા, રાહત કમિશનર હર્ષદ પટેલ સહિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…cyclone effect:દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા મોટીની અસર જોવા મળી, ભારે પવન સાથે વરસાદ- વાંચો ક્યાં કેટલો વરસાદ પડ્યો?

ADVT Dental Titanium