IMG 20200816 WA0009

જામનગરના કોઝ વે માં ફસાઈ કાર… લોકો ટોળે વળ્યાં…

img 20200816 wa00098695709086669724589

રિપોર્ટ:જગત રાવલ
જામનગર નજીકના પ્રસિદ્ધ યાત્રાધામ ઉમિયા મંદિર નજીક સીદસર ગામના કોઝવે માં આજે એક મોટરકાર પાણીમાં ફસાઈ હતી.

સીદસર ગામે ભારે વરસાદના કારણે વેણુ નદી બે કાંઠે થઈ હતી અને નદીના નીચાણવાળા વિસ્તારોમાં કીઝ વે પર પાણી ફરી વળ્યાં હતા

img 20200816 wa00085788490106908864145

કોઝવે પર પાણી ફરી વળતા એક મોટરકાર પાણીમાં ફસાઈ જવાનો વિડીયો વાઇરલ થયો છે જેમાં પાણી વચ્ચે મોટરકાર જોવા મળી રહી છે અને કાર ચાલક પણ છે જ્યારે પાણીમાં ફસાયેલ કાર જોવા લોકો ટોળે વળ્યાં હતા, મળતી માહિતી મુજબ કોઈ જાનહાની થવા પામી નથી.