જામનગરમાં ભારે વરસાદને પગલે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે
રિપોર્ટ:જગત રાવલ ૩૦ ઓગસ્ટ,જામનગરમાં ભારે વરસાદને પગલે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જામનગરના ઘણા વિસ્તારોમાં પાણીની હાલત કથળી હોવાનું જાણવા મળે છે, અને ડેમ, તળાવના ઓવરફ્લોને કારણે ટ્રાફિક પણ … Read More
