Manish Doshi

ફાયર સેફટી એકટ ની યોગ્ય અમલવારી પર કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી નું નિવેદન..

Manish Doshi

ફાયર સેફટી એકટ ની યોગ્ય અમલવારી પર કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી નું નિવેદન..

અમદાવાદ, ૦૪ ઓક્ટોબર

  • રાજ્ય માં ફાયર સેફટી ને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે….
  • 6 કરોડ નાગરિકો ને દુર્ઘટના થી બચાવવા સૌથી મોટા 8 મહાનગરો સ્થિતિ ખરાબ..
  • 40 ટકા જેટલી ફાયર સર્વિસ માં અધિકારીઓ કર્મચારી ફાયરમેન ની જગ્યા ખાલી…
  • ગુજરાત માં કોર્ટ ના આદેશ નું નથી થતું પાલન..
  • 170 થી વધુ નગર પાલિકા વિસ્તારમાં ફાયર બ્રિગેડ ની પાયા ની સુવિધા નહિ…
  • સરકાર ની જાહેરાત માત્ર કાગળ પર..
  • ફાયર વિભાગ ના મહેકમ સહિત અન્ય વ્યવસ્થા નું કોઈ આયોજન નહિ..
  • અમદાવાદ શહેર માં જ કોર્પોરેશન ના ડેટા મુજબ સ્થિતિ ખરાબ…
  • જનસંખ્યા ની સામે અપૂરતો ફાયર વિભાગ પાસે સ્ટાફ…
  • અમદાવાદ ની કુલ જનસંખ્યા 80 લાખ…
  • શહેર ની ભૌગોલિક વિસ્તાર અગાઉ 464 કિમિ હતો જે આજે વધી 544 કિમિ થયો…
  • શાસકો સબસલામત ની માત્ર વાતો કરે છે….
  • જીઆઇડીસી વિસ્તારમાં ફાયર ચોકી ની જોગવાઈ હોવા છતાં કામ નથી થતું…
Banner Ad Space 03