कंगना रनौत ने मुम्बा देवी और सिद्धिविनायक के दर्शन की
loading…
आयुर्वेद से आरोग्य – 02 वानस्पतिक नाम- Trachyspermum ammi (ट्रेकीस्पर्मम एम्माई) कुल- एपीएसी (Apiaceac) हिन्दी- अजवायन, अजोवन, अजोवन्ज अंग्रेजी- कैरम, अजोवन (Carum, Ajowain) संस्कृत- यमानिका, अजमोदा, अजमोदिकाकिचन में उपयोग में … Read More
એક જ સ્થળે અનેકવિધ રોગની ઉચ્ચ કોટિની સારવાર નજીવા દરે પ્રાપ્ત થશે એઇમ્સ એટલે વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી અને અદ્યતન સાધનોથી સુસજ્જ સંસ્થા અહીં તબીબી ક્ષેત્રના શ્રેષ્ઠ ડોકટરોની ટીમ આપશે સેવા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૯ ડિસેમ્બર: રાજકોટ-એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે,કારણ કે અહીં તેમને મળી રહેશે શ્રેષ્ઠ સારવાર. એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાના જણાવ્યા મુજબ કોઈ પણ ગંભીર રોગના દર્દીઓને સારામાં સારી સારવાર અહીં જ ઉપલબ્ધ થતાં તેમને અન્ય એઇમ્સ કે મલ્ટીપલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે … Read More
जब तक स्कूल नहीं खुलेंगे, तब तक दिल्ली सरकार के स्कूलों में पढ़ने वाले 8 लाख बच्चों को मिड-डे-मील के तहत मिलेगा सूखा राशन, सीएम अरविंद केजरीवाल ने की योजना … Read More
એઇમ્સ આવશે, ૫૦૦૦ થી વધુ નોકરીઓ લાવશે તબીબી ક્ષેત્રે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ રોજગારીનું થશે સર્જન ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા શરુ કરાશે: એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહા રાજકોટ,૨૯ડિસેમ્બર:ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે, જેનું ખાતમુહૂર્ત ૩૧ ડિસેમ્બરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થશે. ૭૫૦ બેડની આએઈમ્સમાં અનેક વિભાગ તેમજ શૈક્ષણિક કાર્ય શરુ થશે ત્યારે સમગ્ર એઇમ્સના સંચાલન માટે ૫૦૦૦ થી વધુનો સ્ટાફ જરૂરી હોવાનું એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે. ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓ.પી.ડી. થી લઈ ટ્રોમા સુધીના ઇમરજન્સી કેસનેહેન્ડલકરવામાં આવશે, ૨૦૦ એકર જગ્યામાં નિર્માણ થનાર એઈમ્સમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત થશે. તબીબી અને વિદ્યા એમ બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ , ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ, સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે. શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટા પાયે ઉભી થશે. આ ઉપરાંત સિક્યોરિટી, ભોજન, સફાઈ સહિત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. રાજકોટ ખાતે મોટાપાયે રોજગારીનું સર્જન થશે, જેનું ચયન ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ શ્રી શ્રમદીપ સિંહાએ ઉમેર્યું હતું. આ પણ વાંચો…. બોલિવુડ ખેલાડીએ ફીમાં કર્યો કરોડોનો વધારો, વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનાર … Read More
ગાંધીનગર, ૨૯ ડિસેમ્બર: રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વર્ષ ૨૦૨૧નું નયન રમ્ય અને આકર્ષક કેલેન્ડરનું વિમોચન કર્યું હતું તે વેળાએ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિની કુમાર, ઉદ્યોગ વિભાગના સચિવ શ્રી સંદીપ … Read More
ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા SARS-CoV-2ના મ્યૂટન્ટ વેરિઅન્ટની જીનોમ શ્રૃંખલાના પ્રારંભિક પરિણામો જાહેર કરવામાં આવ્યા 29 DEC 2020 by PIB Ahmedabad: ભારત સરકારે યુકેમાંથી SARS- CoV-2 વાયરસના મ્યૂટન્ટ વેરિઅન્ટ આવ્યા હોવાના અહેવાલોને ધ્યાનમાં લઇને સક્રિયતા દાખવી છે અને આ મ્યૂટન્ટ વેરિઅન્ટને શોધી કાઢવા તેમજ તેને નિયંત્રણમાં લેવા માટે પૂર્વ સક્રિય અને નિવારાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ વ્યૂહનીતિમાં નીચે ઉલ્લેખ કરેલા પગલાં સામેલ છે, જોકે તે માત્ર આટલા જ મર્યાદિત નથી :- યુકેથી આવી રહેલી તમામ ફ્લાઇટ્સને તાત્કાલિક અસરથી 23 ડિસેમ્બર 2020થી 31 ડિસેમ્બર 2020 સુધી હંગામી ધોરણે રદ કરવામાં આવી છે. યુકેથી પરત આવી રહેલા તમામ મુસાફરોનું ફરજિયાત RT-PCR પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. યુકેથી પરત આવેલા જે પ્રવાસીઓમાં RT-PCR પરીક્ષણનો રિપોર્ટ પોઝિટીવ આવે તેમના નમૂનાની 10 સરકારી લેબોરેટરી એટલે કે INSACOGની કન્સોર્ટિયમ દ્વારા જીનોમ શ્રૃંખલા કરવામાં આવે છે. પરીક્ષણ, સારવાર, દેખરેખ અને કન્ટેઇન્મેન્ટની વ્યૂહનીતિ અંગે વિચાર કરવા અને ભલામણ કરવા માટે 26 ડિસેમ્બર 2020ના રોજ કોવિડ-19 માટેની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ (NTF)ની બેઠક યોજવામાં આવી હતી. SARS-CoV-2ના મૂટન્ટ વેરિઅન્ટને નિયંત્રણમાં લેવા માટે 22 ડિસેમ્બર 2020ના રોજ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અનુપાલન કરવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યા છે. … Read More
અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલારાજપીપલા, ૨૯ ડિસેમ્બર: ભરૂચ ભાજપના સંસદ સભ્ય મનસુખ વસાવા ના રાજીનામાં થી ભાજપ ને તો આંચકો લાગ્યો છે પરંતુ નર્મદા જિલ્લા માં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે … Read More
राज्य सरकार के एक वर्ष पूरा होने पर धनबाद के 66 गांव, 2,26,173 लाभुक, 442 योजना के लिए मिली 462 करोड़ 25 लाख की सौगात उपायुक्त, एसएसपी ने लगाया भ्रष्टाचार … Read More
रिपोर्ट: महेश मौर्य, दिल्ली नई दिल्ली,29 दिसंबर, 2020: नई दिल्ली नगरपालिका परिषद (NDMC) की 26 दिसंबर, 2020 को आयोजित बैठक दिल्ली के मुख्यमंत्री श्री अरविंद केजरीवाल की अध्यक्षता में हुई … Read More