Singerwa Dialysis Center: સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેન્દ્ર શરૂ

Singerwa Dialysis Center: C.H.C.માં ત્રણ એચ.ડી. ડાયાલિસીસ મશીન કાર્યાન્વિત કરાયાગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ(GDP) હેઠળ રાજ્યમાં 53 કેન્દ્રો કાર્યરત અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ , ૨૮ જૂન: Singerwa Dialysis Center: ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની … Read More

CM Collectors meeting: ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદ

CM Collectors meeting: લોકશાહિમાં બંધારણ નિહિત ફરજોના આધારે લોકસેવક તરીકેની મળેલી જવાબદારી નિષ્ઠા-ઇમાનદારીથી નિભાવીને લોકોની અપેક્ષા-આકાંક્ષા સંતોષવાનું દાયિત્વ અદા કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન CM Collectors meeting: જિલ્લાતંત્રના વડા તરીકે … Read More

Navrang Nature Club: જામનગરમાં ખેડૂત અને પર્યાવરણ પ્રેમીઓને નિઃશુલ્ક રોપા વિતરણ કરાયું.

Navrang Nature Club: જામનગર માં નવરંગ નેચર ક્લબ દ્વારા ફ્રૂટ અને ફૂલ ના નિશુલ્ક રોપા વિતરણ અને ખેડૂતહાટ નું આયોજન કરવાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં ખેડૂતો જોડાયા હતા … Read More

Animal helpline: વડોદરા જિલ્લાની GVK- EMRI ની કરૂણા એમ્બ્યુલન્સ (1962) એનિમલ હેલ્પલાઇન ગાય માટે બની દેવદૂત

Animal helpline: પશુ ચિકિત્સકોએ સતત બે કલાક સુધી ગાયના શિંગડાનું ઓપરેશન કરી ગાયને નવજીવન આપ્યું જીવદયાને વરેલી રાજ્ય સરકારનો ફરતાં પશુ દવાખાના શરૂ કરવાનો શુભ હેતુ સાર્થક થઈ રહ્યો છે … Read More

birds: ચોમાસા ના છડીદાર જેવું આ મનોહર પક્ષી સંવનન માટે પહોળા પાંદડા ધરાવતા વૃક્ષો – જંગલ પસંદ કરે છે

આપણા પક્ષી: આપણો વૈભવ birds: મેઘધનુષ ના સાત રંગ પણ ચોમાસાની સાચી શોભા તો નવરંગ: એના રંગ વૈભવ સામે મેઘધનુષ ફિક્કું લાગે કુદરતે પક્ષીઓ,પુષ્પો,પહાડો, નદીઓ,વાદળ જેવા એના આયામોને જે રંગ … Read More

Zydus over bridge: થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો ૧૫૦૦ મીટરનો એલીવેટેડ બ્રીજ આજથી શરૂ

Zydus over bridge: નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો પુલ નાગરિકો માટે ખુલ્લો મુકાયો ગોતા ફ્લાયઓવરથી થલતેજ અંડરપાસ સુધી ૪.૧૮ કિમી એલીવેટેડ બ્રીજ રૂ.૩૨૫ કરોડના ખર્ચે નિર્માણાધિન ” … Read More

AMA Kaizen Academy: प्रधानमंत्री ने एएमए, अहमदाबाद में जेन गार्डन और काइज़ेन एकेडमी का उद्घाटन किया

AMA Kaizen Academy: प्रधानमंत्री ने विस्तार से गुजरात में मिनी-जापान बनाने के अपने विजन की जानकारी दी अहमदाबाद, 27 जून: AMA Kaizen Academy: जेन गार्डेन और काइजेन एकेडमी के समर्पण … Read More

वसंता कॉलेज फॉर वोमेन (vasanta college for women) में संस्कृत और उपजीविका मूलक संभावनाएं पर वेबिनार

vasanta college for women: प्रथम दिवस के राष्ट्रीय वेबीनार में संस्कृत भाषा को समस्त भाषाओं की जननी के रूप में तथा उसके साथ ही उपजीविका के आधुनिक स्त्रोतों को भी … Read More

મોરી વિનંતી સુનો સંતોષી મહારાની (Santoshi maharani)….વિદાય કવિતા..

જય ગણેશ વિધ્નહર્તા,દેવોમાં પ્રથમ પૂજાતાજય માં પાર્વતી સદાય ભક્તો ઉપર મમતા વર્ષાવતી,જય શિવ શંકર દેવાધિ દેવ તમે સૌ ભક્તોનેસમાન નજરે જોઈ,ભેદભાવ ન કરતાં. તુ ગણેશજી ભ્રાતાની લાડલી દિકરીપાપા શંકરની તું … Read More