સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર “લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા એ જ મારા માટે અગિયારસ છે: આશાવર્કર સરોજબેન શીશાંગિયા સતત આઠ મહિનાથી રાજકોટના … Read More

માર્શલ આર્ટ ક્ષેત્રે અન્યો માટે પ્રેરણારૂપ બનતી રાજકોટની પ્રાચી જાધવ

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૫ નવેમ્બર: ગોજુ-રયુ, સાનકુકાઈ, શિટો-રયુ, શોટોકાન અને વાડો-રયુ આવાં શબ્દો સાંભળીએ કે વાંચીએ ત્યારે સૌથી પહેલાં આપણને જાપાન પ્રદેશ યાદ આવ્યા વિના ન રહે. આ તમામ જાપાનીઝ શબ્દો એક … Read More

સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ: નીતીનભાઇ પટેલ

       સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ: નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ રાજકોટમાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલ અહેવાલ: પારૂલ … Read More

જસદણના દેવગા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી જીરૂનું વાવેતર કર્યું

દસ પ્રકારની વનસ્પતિ મિશ્રિત કરી દેશી દવા બનાવતા કરશનભાઇ સોલંકી અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૨૮ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે અને ખેતી ખર્ચ ઘટે તે માટે રાજકોટ ‘‘આત્મા’’ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જંતુ … Read More

સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ: નિધિબેન ધોળકિયા

સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ સુ-પ્રસિદ્ધ ગાયિકા નિધિબેન ધોળકિયાનો પ્રેરક સંદેશ અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૬ ઓક્ટોબર: “વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ, નહિતર અચાનક અંધારા થાશે જી” ગંગાસતી – પાનબાઈના … Read More

‘‘દિકરાનું ઘર’’ વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશ દોશીનો પ્રેરક સંદેશ

કોરોના મહામારીનો ડર્યા વગર હિંમતભેર સામનો કરી આપણે સૌ આ આફતને અવસરમાં પલટાવીએ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોવીડ -૧૯ ની મહામારીનો ડર્યા … Read More

વિછીંયાના યાર્ડની સાથે વેપાર-ધંધાનો પણ વિકાસ થશે:મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

-રૂા. ૫૦ લાખના ખર્ચે ફાર્મર શેડનું મંત્રીશ્રીના હસ્તે થયેલું ભૂમિપૂજન રાજકોટ, તા.૧૯ ઓક્ટોબર:– રાજકોટ જિલ્લાના વિછીંયા ખાતે તેના માર્કેટીંગ યાર્ડમાં રાજ્ય સરકારની સો ટકા સહાયવાળી કિશાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત ફાર્મર શેડનું … Read More

કપાસમાં રોગ નિયંત્રણ અર્થે વૈજ્ઞાનિક ભલામણ

રાજકોટ, ૧૭ ઓક્ટોબર: કપાસના પાકમાં ચાપવા બેસવા  અને ફૂલ ઉઘડવા અવસ્થાએ જોવા મળતી તડતડીયા, સફેદ માખી અને  થ્રીપ્સના નિયંત્રણ માટે ફ્લોનીકામીડ ૫૦  ટકા  વે.પા. ૪  ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. કપાસમાં  પાનનાં ટપકાના … Read More

જસદણ અને વીંછિયા તાલુકાની ૩૪ અંતરિયાળ સીમ શાળાઓમાં વીજ સવલત મળી

જસદણ અને વીંછિયા તાલુકાની ૩૪ અંતરિયાળ સીમ શાળાઓમાં  વીજ સવલત મળી:૫.૭૬ કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના સફળ  પ્રયાસો થકી સમગ્ર રાજ્યમાં જસદણ અને વીંછિયા પંથકમાં નોંધપાત્ર કામગીરી અહેવાલ: નરેશ … Read More

કોરોનાથી બચવું હશે તો આપણે સ્વયં પણ જાગૃત થવું પડશે

કોરોનાથી બચવું હશે તો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે આપણે સ્વયં પણ જાગૃત થવું પડશેરાજકોટના સિધ્ધિ વિનાયક મંદિરના સંસ્થાપક કિરીટભાઈ કુંડલીયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૭ ઓક્ટોબર: … Read More