રાજકોટ પીડીયું કોવીડ હોસ્પિટલના એટેન્ડેન્ટ અને હાઉસકીંપિંગ સ્ટાફની કામગીરીને બીરદાવતા દર્દીઓ

રાજકોટ કોવીડ હોસ્પિટલમાં બેડની નીચે ઉતરતી વખતે હું પડી ન જાવ તેની ચિંતા એટેન્ડેન્ટ સ્ટાફ કરે છે: દર્દી અસ્મિતાબેન ખુંટ રાજકોટ પીડીયું કોવીડ હોસ્પિટલના એટેન્ડેન્ટ અને હાઉસકીંપિંગ સ્ટાફની કામગીરીને બીરદાવતા દર્દીઓ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ,૨૧ઓક્ટોબર:રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓ પાસે તેના પરીવારજનો ન રહેતા હોવાથી જિલ્લા તંત્ર અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓની અંગત સંભાળ માટે તેમજ હાલવા- ચાલવાની કે વોશીંગરૂમમાં જવાની મદદ માટે એટેન્ડેન્ટ સ્ટાફ અને હાઉસકીપીંગ સ્ટાફ રોકવામાં આવ્યો છે. સાજા થયેલા દર્દીઓ આ નાના કર્મચારીઓની મોટી સેવાને બિરદાવી રહયા છે.    પીડીયું હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા શ્રી અસ્મિતાબેન ખુંટે જણાવ્યું હતું કે એટેન્ડેન્ટ સ્ટાફ મને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ખડે પગે રહે છે. દરેક દર્દીની … Read More

કોરોનાના વોર્ડમાં પ્રેક્ટિકલી ટ્રેનિંગ લઈ અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યું અનુભવનું ભાથું

કોવીડ હોસ્પિટલમાં આઈ.સી.યુ. માં સિનિયર તબીબોના માર્ગદર્શન હેઠળ સારવારની  એ.બી.સી.ડી. શીખતાં મેડિકલના વિદ્યાર્થીઓ કોરોનાના વોર્ડમાં પ્રેક્ટિકલી ટ્રેનિંગ લઈ અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યું અનુભવનું ભાથું અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: … Read More

હરદમ ખુશ અને બેફિકર રહેનારા સાપરિયા દંપતીની જીંદાદિલી પાસે કોરોનાએ ઘૂંટણ ટેકવ્યા

ગમે તે રોગથી ડરો નહીં પણ મક્કમ રહો, ચિંતામુક્ત રહો તમારી હિંમત જોઈ: કોરોના’ય ભાગી જશે – તુલસીભાઈ સાપરિયા સમરસમાં અમને શ્રેષ્ઠ સારવાર અને સવલતો મળી છે જો માર્ક્સ આપવાનાં હોય … Read More

દરેક નાગરિકનું બહુમુલ્ય જીવન બચાવવું આપણા હાથમાં છે

સરકાર અને આરોગ્ય કર્મીઓ પર આશિર્વાદની વર્ષા કરતા રાજકોટના કોરોના મુક્ત દર્દીઓ “દરેક નાગરિકનું બહુમુલ્ય જીવન બચાવવું આપણા હાથમાં છે, ગભરાયા વિના એન્ટીજન ટેસ્ટ કરાવો”:  હર્ષદભાઈ સાકરીયા  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ … Read More

કોરોના મુક્તિધામ સમાન કોવીડ હોસ્પિટલ રાજકોટનું નવલું નજરાણું

–કોરોના મુક્તિધામ સમાન કોવીડ હોસ્પિટલ રાજકોટનું નવલું નજરાણું: વૃન્દાવનભાઈ ગગલાણી (કોરોના દર્દી) અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૦ ઓક્ટોબર: રાજકોટની સિવિલ કોવીડ હોસ્પિટલ એ રાજકોટનું શુશ્રૂષાનું નવલું નજરાણું છે, જેને કોરોના … Read More

કોરોનાના દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે: આરોગ્ય કર્મી

સિવિલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત પેરામેડીકલ સ્ટાફની સંનિષ્ઠ કામગીરી કોરોનાના દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે: આરોગ્ય કર્મી ક્રિષ્નાબેન કાશીયાણી અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૦ ઓક્ટોબર: સમગ્ર રાજ્યમાં … Read More

“અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે: ડો. ચેતનાબેન ડોડીયા

સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારના કર્મયોગની સાધનામાં કાર્યરત નિષ્કામ કર્મયોગી ફ્લોર મેનેજરની આયોજનબદ્ધ ટીમ “અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે, તેથી તેમની સંભાળ એજ મારૂં કર્મ એજ મારો ધર્મ”: ડો. ચેતનાબેન … Read More

ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ કોરોનાથી થયા મુકત

  રાજકોટની સિવિલ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરના ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ હરિભાઇ ત્રાંબડિયા કોરોના –કબજિયાતની બિમારીથી મુકત બન્યા છે.  અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: હરિભાઇ પરિવારજનો સાથે નિવૃત જીવન પસાર કરે છે. તેમને … Read More

કોરોના કાળમાં પણ કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા અવિરત ચાલુ ૨૮૪ લેપ્રોસ્કોપીક સર્જરી કરાઈ

કોરોના કાળમાં પણ કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા અવિરત ચાલુ રાજકોટ જિલ્લામાં કુટુંબ નિયોજનની ૨૮૪ લેપ્રોસ્કોપીક સર્જરી કરાઈ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’, સુરક્ષિત સગર્ભા માતા … Read More

૯૮ વર્ષની વયે દૂધીબેન રામાણીએ મક્કમ મનોબળથી કોરોનાને વયનિવૃત કર્યો

૨૦ વર્ષથી અસ્થમાની બીમારી ધરાવતા ૯૮ વર્ષની વયે દૂધીબેન રામાણીએ મક્કમ મનોબળથી કોરોનાને વયનિવૃત  કર્યો “શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય જ મનુષ્યને સ્વસ્થ રાખે છે”: જૈફ વયના દર્દી દૂધીબેન રામાણી અહેવાલ:શુભમ … Read More