પશ્ચિમ રેલવેની 456 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 3900 ટન થી વધુ દવાઓ અને ચિકિત્સા સામગ્રીઓનું પરિવહન
અમદાવાદ,૧૧ ઓગસ્ટ:પશ્ચિમ રેલવેએ પોતાની પાર્સલ વિશેષ ટ્રેનો અને માલગાડીઓના માધ્યમથી દેશના વિભિન્ન ભાગોમાં અત્યાવશ્યક વસ્તુઓના પરિવહનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. વૈશ્વિક મહામારી કોરોનાવાઈરસને લીધ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં તુરંત ચિકિત્સાની જરૂરતવાળા … Read More