સ્વાસ્થ્ય અને પ્રદૂષણ મુક્ત અવેરનેસ (Awareness) માટે રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા યોજાયો સાયક્લોફન 2021

સ્વાસ્થ્ય અને પ્રદૂષણ મુક્ત અવેરનેસ (Awareness) માટે રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા યોજાયો સાયક્લોફન 2021 અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૫ માર્ચ: Awareness: નગરમાં વિવિધ સામાજીક અને સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા … Read More

જામનગર શરૂ સેક્શન રોડ ઉપર જલ ભવન નજીક CNG રીક્ષામાં આગ(Rixa fire) લાગતા રીક્ષા સળગી ઉઠી હતી.

જામનગર શરૂ સેક્શન રોડ ઉપર જલ ભવન નજીક CNG રીક્ષામાં આગ(Rixa fire) લાગતા રીક્ષા સળગી ઉઠી હતી. અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૩ માર્ચ: શરૂસેક્શન રોડ પર જલભવન પાસેની ઘટનામાં રીક્ષા … Read More

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC)ના પાંચ પદાધિકારીઓ ના નામ જાહેર

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૨ માર્ચ: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC)ના પાંચ પદાધિકારીઓ ના નામ જાહેર મેયર – બીનાબેન કોઠારી. ચેરમેન- મનીષ કટારીયા. ડે. મેયર – તપન પરમાર નેતા- કુસુમબેન પડયાં … Read More

કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી (vaccine) મૂકાવી

કોરોના વેકસીન સલામત અને અસરકારક છે, ડર વિના વેકસીન (vaccine) લઇએ આત્મનિર્ભર ભારતના હિમાયતી બનીએ: આર.સી.ફળદુ અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૧ માર્ચ: જામનગર ખાતે આજરોજ કૃષિ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ કોરોના … Read More

જામનગર નજીક રિલાયન્સ કંપનીના પ્રોત્સાહનથી જોગવડની મહિલા ખેલાડી (Rituba jadeja) આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા

પ્રતિભાશાળી મહિલા યુવા ખેલાડી કુ. રીતુબા નટુભા જાડેજાએ (Rituba jadeja) રેસલિંગ (કુસ્તી) ની સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૦ માર્ચ: … Read More

જામનગર માં પણ ઊગી શકે છે સ્ટોબેરી (Strawberry) કાલાવડ ના યુવાને સાબીત કરી બતાવ્યું

૧ વીઘામાંથી માત્ર ૨ માસમાં ૩૦૦૦ કિલો સ્ટ્રોબેરીનું (Strawberry) ઉત્પાદન, ૨ લાખથી વધુનું મેળવ્યું વળતર નવા બાગાયતી પાકો અને વૈશ્વિક કક્ષાના એકઝોટીક વેજીટેબલ્સની ખેતી કરતા કાલાવડ નો યુવાન અહેવાલ: જગત … Read More

મહિલા દિવસ ઉજવણી (women’s day Celebration) પર જામનગરના ધ્રોલમાં “અમને આપના પર ગર્વ છે” કાર્ડ દ્વારા મહિલાઓનું સન્માન

મહિલા દિવસ ઉજવણી (women’s day Celebration) પર જામનગરના ધ્રોલમાં “અમને આપના પર ગર્વ છે” કાર્ડ દ્વારા મહિલાઓનું સન્માન અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૮ માર્ચ: આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી (women’s … Read More

જામનગરમાં વિશ્વ મહિલાદિન નિમિતે મહિલા સંમેલન (Mahila Sammelan) યોજાયું.

ટાઉનહોલ માં યોજાયેલા કાર્યક્રમમાં (Mahila Sammelan) મોટી સંખ્યામાં મહિલા કોર્પોરેટરો અને આગેવાનો હાજર રહ્યા અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૮ માર્ચ: 8 માર્ચ વિશ્વ મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે, સમગ્ર … Read More

જામનગરમાં તૃતીય જનઔષધી (Jan aushadhi) દિવસની ઉજવણી

તૃતીય જનઔષધી દિવસની ઉજવણીમાં, જામનગરમાં જન ઔષધી (Jan aushadhi) સેવા કેન્દ્ર ખાતે અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૮ માર્ચ: તૃતીય જનઔષધી દિવસની ઉજવણીમાં, જામનગરમાં જન ઔષધી (Jan aushadhi) સેવા કેન્દ્ર ખાતે, … Read More

જામનગરમાં કોરોના પ્રતિરોધક રસીકરણની (vaccine) સઘન ઝુંબેશ

હાલ સુધીમાં ૭૭૮૬ વરિષ્ઠ નાગરિકો અને ૯૧૮ કો-મોર્બીડ નાગરિકોએ રસી (vaccine) લઈ કોવિડને હરાવવા આપ્યો સહકાર લાલપુરના ૧૦૨ વર્ષીય માણુંબાએ રસી (vaccine) લીધી, અન્યને પણ આપી પ્રેરણા રસીથી કોઈ તકલીફ … Read More