breaking news

જામનગર શરૂ સેક્શન રોડ ઉપર જલ ભવન નજીક CNG રીક્ષામાં આગ(Rixa fire) લાગતા રીક્ષા સળગી ઉઠી હતી.

breaking news

જામનગર શરૂ સેક્શન રોડ ઉપર જલ ભવન નજીક CNG રીક્ષામાં આગ(Rixa fire) લાગતા રીક્ષા સળગી ઉઠી હતી.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૩ માર્ચ
: શરૂસેક્શન રોડ પર જલભવન પાસેની ઘટનામાં રીક્ષા ભળકે(Rixa fire) બળતા આજુબાજુના લોકો ટોળે વળ્યાં હતા.

  • વેલ્ડીંગ કામ કરતી વેળાએ રિક્ષામાં આગ (Rixa fire)લાગતા બન્યો હતો.
  • જામનગર ફાયરબ્રિગેડ ની ટીમે આગને (Rixa fire)તાત્કાલિક કાબુમાં લેતાં લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો.
ADVT Dental Titanium

આ પણ વાંચો…સિવિલ હોસ્પિટલમાં સારવાર નિઃશુલ્ક થતા જયેશભાઈએ સિવિલ હોસ્પિટલ (Civil hospital)ના ઋણ સ્વીકાર રૂપે દાન આપવાનો નિર્ણય લીધો

Whatsapp Join Banner Guj