સુરતમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકારનું સમગ્રતયા ફોકસ સુરત પર છે : મુખ્યમંત્રીશ્રી
રોજ સાંજે વિડીયો કોન્ફરન્સથી સ્થિતિનું વિશ્લેષણ – સમીક્ષા કરવામાં આવે છે મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુરતની કોરોના- કોવિડ ૧૯ સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા સુરતમાં ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હાથ ધરી -: … Read More