ASSOCHAMના ફાઉન્ડેશન વીક ર૦ર૦માં ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ગાથા પ્રસ્તુત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
ગુજરાત – ધ ગ્રોથ એન્જીન એન્ડ ઇટલ કોન્ટીબ્યૂશન ટ્રોવર્ડઝ અચીવીંગ ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી ફોર ન્યૂ ઇન્ડિયા સ્પેશ્યલ સ્ટેટ સેશનમાં મુખ્યમંત્રીશ્રીનું સંબોધન ગુજરાત ટ્રેડિશન-ઇનોવેશન-એમ્બીનેશન-ઇમેજીનેશનના સંયોજનથી ગ્લોબલ ડેસ્ટીનેશન બન્યુ છે:-મુખ્યમંત્રીશ્રી ગુજરાતના … Read More