નાગરિકોમાં કોરોના ટેસ્ટ માટે જનજાગૃતિ લાવવા મુખ્યમંત્રી શ્રી સ્વયં સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવ્યો

ટેસ્ટ ઇઝ બેસ્ટરાજ્યના નાગરિકોમાં કોરોના ટેસ્ટ માટે જનજાગૃતિ લાવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વયં સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવ્યો -: મુખ્યમંત્રીશ્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ:- કોરોના સંક્રમણ નિયંત્રણ માટે વહેલી તકે … Read More

ડિરેકટરી-વેબ પોર્ટલ મોબાઇલ એપના ઇ-લોન્ચિંગ કરતા મુખ્ય મંત્રીશ્રી

ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના આધારે ઇન્ડસ્ટ્રીયલ ઇકો સિસ્ટમ- ઇન્ફ્રાસ્ટ્રકચર સુદૃઢ કરવા પ્રાધાન્ય આપ્યું છે : મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેકચરીંગ એસોસિયેશનની ડિરેકટરી-વેબ પોર્ટલ મોબાઇલ એપના ઇ-લોન્ચિંગ … Read More

બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્‌યું છે: પરેશ ધાનાણી

ભાજપ સરકારમાં નાણાંકીય પ્રબંધન, નાણાંકીય સ્‍થિતિના અભાવની સાથે આડેધડ ઉત્‍સવો, જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્‌યું છે, ભાજપ સરકાર આર્થિક આંકડા છુપાવી રહી છે. … Read More

જોવાલાયક પૂરાતન સ્થળોને પ્રવાસન પ્રેમીઓ માટે ખૂલ્લા મૂકવાનો મુખ્યમંત્રીશ્રીનો પહેલરૂપ અભિગમ

ખુશ્બુ ગુજરાત કી ઐતિહાસિક વિરાસતો-પ્રાચીન ધરોહર-જોવાલાયક પૂરાતન સ્થળોને વિશ્વભરના પ્રવાસન પ્રેમીઓ માટે ખૂલ્લા મૂકવાનો મુખ્યમંત્રીશ્રીનો પહેલરૂપ અભિગમ ગુજરાતના ગામો-નગરોના રજવાડી મહેલો-કિલ્લા-ઝરૂખા-મિનારા મહેલો-કિલ્લા-ઝરૂખા-મિનારા સહિત પ્રાચીન ઇમારતો હવે બનશે વિશ્વ પ્રવાસન આકર્ષણ … Read More

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી તા. ૨૧મી સપ્ટેમ્બરથી યોજાશે – વૈધાનિક અને સંસદીય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા પાંચ દિવસ યોજાનારું આ ઐતિહાસિક સત્ર પ્રશ્નોતરીકાળ વગર યોજાશે. સત્રના પ્રથમ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ … Read More

ખોટા નામે જમીન પચાવી પાડી-બીજાને વેચાણ કરી દેનારા ભૂમાફિયા તત્વોની હવે ખેર નથી

કડક હાથે કામ લેવા મુખ્યમંત્રીશ્રીનો અડગ નિર્ધાર. લેન્ડ ગ્રેબિંગ-ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવી-પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજો સામે હવે કડક હાથે કામ લેવા મુખ્યમંત્રીશ્રીનો અડગ નિર્ધાર. મિલકતની તબદીલી માટે … Read More

સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં ૧૬ ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલમાં ૧૬ ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય મોરબી-સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના ૧૧૬૦ સિરામિક ઉદ્યોગોને મળશે રાહત કોરોના કાળમાં સિરામીક ઇન્ડસ્ટ્રીને રાહત આપતાં શ્રી … Read More

૦૯ સપ્ટેમ્બરના રોજ બપોર ૧૨:૩૦ કલાકે ૨૦૦ બેડની અદ્યતન સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલના ઈ-લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ખાતે ઈ-લોકાર્પણ ૨૦૦ બેડના અદ્યતન કોવિડ હોસ્પિટલ, કોવિડ ઓટોપ્સી સેન્ટર, કોલેજોમા પોસ્ટ કોવિડ ફીજીયોથેરાપી રીહાબીલીટેશન કોર્ષ  અને રેડિયોથેરાપીના અદ્યતન મશીન … Read More

6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે:મુખ્યમંત્રીશ્રી

ગુજરાતે કોરોનાના કપરા કાળમાં પણ વિકાસ કામોની આગેકૂચ જારી રાખી–6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે-મુખ્યમંત્રીશ્રી વડોદરા મહાનગરમાં રૂ. ૩રર કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-કાર્યઆરંભ-ખાતમૂર્હત વિડીયો … Read More

રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી દ્વારા કેન્દ્ર સરકારનાં કોવિડ-19 વિજય રથની રાજ્ય વ્યાપી યાત્રાનો પ્રારંભ

કોરોના સામે વિજય મેળવવા તમામ પ્રયત્નો કરી છૂટવા અને સમાજનાં ખૂણે – ખૂણે ચાલતાં સેવા કાર્યોને બિરદાવવા રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી દ્વારા કેન્દ્ર સરકારનાં કોવિડ-19 વિજય રથની રાજ્ય વ્યાપી યાત્રાનો પ્રારંભ … Read More