अहमदाबाद होकर गुजरने वाली स्पेशल ट्रेन सेवाओं का विस्तार

अहमदाबाद, 20 जनवरी: रेल प्रशासन द्वारा यात्रियों की सुविधा के लिए अहमदाबाद  – यशवंतपुर, गांधीधाम – केएसआर बेंगलुरू, गांधीधाम – विशाखापटनम,  जोधपुर – केएसआर बेंगलुरू,  यशवंतपुर – जयपुर तथा अजमेर एवं मैसूर के बीच … Read More

અમદાવાદથી દોડતી સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

 અમદાવાદ,૧૪જાન્યુઆરી:પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સગવડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ચાલનારી અમદાવાદ – આગ્રા ફોર્ટ અને અમદાવાદ – ગ્વાલિયર સ્પેશિયલમાં એક વધારાની થર્ડ એસી કોચ લગાવવામાં આવશે. તેમજ અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે: 1. ટ્રેન નંબર 02548/02547 અમદાવાદ – આગ્રા ફોર્ટ – અમદાવાદ સ્પેશિયલ 14 જાન્યુઆરી, 2021 થી આગ્રાથી અને 17 જાન્યુઆરી, 2021 થી અમદાવાદથી એક થર્ડ એસીનો વધારાનો કોચ ઉમેરવામાં આવશે. 2. ટ્રેન નંબર 02247/02248 અમદાવાદ – ગ્વાલિયર – અમદાવાદથી 15 જાન્યુઆરી 2021 થી અને 16 જાન્યુઆરી 2021 ગ્વાલિયરથી એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે. 3.ટ્રેન નંબર 06067/06068 ચેન્નઈ – જોધપુર – ચેન્નઈ સ્પેશિયલ 16 જાન્યુઆરી, 2021 થી ચેન્નાઇથી અને 18 જાન્યુઆરી,2021 થી જોધપુરથી થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે. 4. ટ્રેન નંબર 06734/06733 ઓખા – રામેશ્વરમ – ઓખા સ્પેશિયલમાં 15 જાન્યુઆરી 2021 થી રામેશ્વરમથી અને 19 જાન્યુઆરી 2021 થી ઓખાથી એક થર્ડ એસી અને એક સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે. 5. ટ્રેન નંબર 06337/06338 ઓખા – એર્નાકુલમ – ઓખા સ્પેશિયલમાં 15 જાન્યુઆરી 2021 માં એર્નાકુલમથી અને 18 જાન્યુઆરી 2021 થી ઓખામાં થર્ડ એસી અને સ્લીપર ક્લાસનો કોચ ઉમેરવામાં આવશે.

अहमदाबाद होकर चलने वाली स्पेशल ट्रेनों में जोड़े जाएंगे अतिरिक्त कोच

अहमदाबाद, 14 जनवरी:  पश्चिम रेलवे द्वारा यात्रियों की मांग एवं सुविधा को ध्यान में रखते हुए अहमदाबाद से चलने वाली अहमदाबाद –  आगरा फोर्ट और अहमदाबाद – ग्वालियर स्पेशल में एक … Read More

અમદાવાદ મંડળ કાર્યાલયમાં વેન્ડર્સ માટે કમ્પોનેન્ટ પ્રદર્શની નું શુભારંભ

અમદાવાદ,૧૨જાન્યુઆરી:પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આર ડી એસ ઓ અને સી એલ ડબલ્યુ કંટ્રોલ આઇટમ્સ માટે સ્થાનીય વેન્ડર્સ માટે પ્રદર્શનીનો શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રદર્શની 12 થી 19 જાન્યુઆરી 2021 સુધી તમામ આગંતુકો માટે 11:00 થી 16:00 વાગ્યે સુધી નિશુલ્ક ઉપલબ્ધ છે. આ અવસર ઉપર વેન્ડર્સ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિશેષ અતિથિ માં સી આઇ આઇ ગુજરાતના વાઇસચેરમેનશ્રી વિનોદ અગ્રવાલ, ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ના હેડ શ્રી પંકજ ટીબેક, એમ એસ એમ ઈ (ડી આઇ) ના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી પી એન સોલંકી તથા એન એસ આઇ ના સેન્ટ્રલ ઝોનના ઝોનલ જનરલ મેનેજર શ્રી પી.કે. ઝા દ્વારા પોતાના વિચાર થી ઉપસ્થિત વેન્ડર સમુદાય નો જુસ્સો વધારવાનું કાર્ય કર્યું. કાર્યક્રમના સ્વાગત ઉદબોધનમાં વરિષ્ઠ મંડળ સામગ્રી પ્રબંધક શ્રી નાગેશ ત્રિપાઠી દ્વારા માનનીય અતિથિ વિશેષ નું સ્વાગત કરવામાં આવ્યું. આ અવસર પર ડી આર એમ શ્રી જણાવ્યું કે ભારતીય રેલ માં એવા ઘણા શેત્રો છે જ્યાં કૃષ્ણ વેન્ડર્સ પોતાની કાબેલિયત લગન અને મહેનત થી પોતાનો ધંધો વિકસાવી શકે છે સાથે જ રેલવેને સ્થાનિક સ્તર ઉપર ઊંચી ગુણવત્તા વાળા સ્પેર પાર્ટ્સ અને મશીનરી ઉપલબ્ધ થઇ શકશે. આ સરકાર દ્વારા સ્થાનિક સ્તર પર ઉદ્યોગો ને આત્મનિર્ભર બનાવવા તથા રેલવેમાં તેમના પ્રગતિના દ્વાર ખોલવાના દીશામાં મહત્વનું છે. તેમણે વેપારીઓ અને ઉધોગપતિઓ ને આહવાન કર્યુ કે તે ભારતીય રેલ્વે સાથે જોડાય અને તેમના વ્યવસાયની પ્રગતિ કરે. શ્રી ત્રિપાઠી ના અનુસાર આ પ્રદશન માં 100 થી વધારે સ્પૈર પાર્ટ્સ અને મશીનરી પ્રદર્શિત કરવામાં આવી. જેમાં બધાની સાથે સ્પેસિફિકેશન પણ આપવામાં આવ્યું. કદાચ કોઈ પ્રદર્શન દરમિયાન ઉચ્ચ અધિકારીને મળવા માંગે તો પ્રદર્શની સમય દરમીયાન સાંજે 16.00 વાગ્યાથી 17.00 વાગ્યા વચ્ચે સંબંધિત ડિવિઝનલ અધિકારી નો સંપર્ક કરી શકે છે. કાર્યક્રમના અંતમાં સહાયક મંડળ સામગ્રી પ્રબંધક શ્રી કમલ મીના દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન મુખ્ય કાર્યાલય અધિક્ષક શ્રી રવીન્દ્ર મીના દ્વારા કરવામાં આવ્યું. આ પણ વાંચો….કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપીને આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા: પરેશ ધાનાણી

अहमदाबाद मंडल कार्यालय पर वेंडर्स हेतु कम्पोनेन्ट प्रदर्शनी का शुभारंभ

अहमदाबाद, 12 जनवरी: पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर आरडीएसओ एवं सीएलडब्ल्यू कंट्रोल आइटम्स पर स्थानीय वेंडर्स के लिए प्रदर्शनी का शुभारंभ मंडल रेल प्रबंधक श्री दीपक कुमार झा द्वारा … Read More

મંડળ કાર્યાલય અમદાવાદ ખાતે રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

 અમદાવાદ, ૧૧ જાન્યુઆરી: અમદાવાદ ડિવિજનના ડીવીજનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાની અધ્યક્ષતામાં મંડળ રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ શ્રી ઝાએ અમદાવાદ ડિવિજનના ત્રિમાસિક વેબ પત્રિકા રાજભાષા “આશ્રમ … Read More

मण्डल कार्यालय अहमदाबाद पर राजभाषा कार्यान्वयन समिति की बैठक का आयोजन

अहमदाबाद, 11 जनवरी: अहमदाबाद मंडल के मंडल रेल प्रबंधक श्री दीपक कुमार झा की अध्यक्षता में मंडल राजभाषा कार्यान्वयन समिति की बैठक का आयोजन किया गया। इस अवसर पर समिति … Read More

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન ના ઓલ્ડ રેલ્વે કોલોની, સાબરમતી ખાતે સ્થીત રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ માં ક્રિકેટ અને બેડમિંટન સ્પર્ધા યોજવામાં આવી હતી.

 અમદાવાદ,૧૧જાન્યુઆરી:આ સ્પર્ધાઓનું ઉદઘાટન ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ કર્યું હતું. આ સ્પર્ધાઓમાં ડિવિઝનના વિવિધ સ્ટેશનો / યુનિટો ની 22 ટીમોના કુલ 350 રેલ્વે કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મહિલા રેલ્વે કર્મચારીઓ અને પુરુષ રેલ્વે કર્મચારીઓની પત્નીઓએ પણ બેડમિંટન સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓનું પરિણામ નીચે મુજબ આવ્યું: ક્રિકેટ સ્પર્ધામાં ડીઝલ શેડ સાબરમતી ટીમ વિજેતા હતી અને ડીઆરએમ ઑફિસની ટીમ રનર અપ રહી હતી. મહિલા બેડમિંટન સ્પર્ધામાં લતા તિવારી અને શૈવી તિવારી વિજેતા થયા હતા અને રીતુ મીના અને ધાનીયા જય વિજેતા રહી હતી. પુરૂષોની બેડમિંટન સ્પર્ધામાં જબ્બરસિંહ અને મહેન્દ્ર વિજેતા થયા હતા અને રવિ મીના અને સમીર શાહ રનર અપ બન્યા હતા. ડીઆરએમ શ્રી ઝાએ જણાવ્યું હતું કે આ પ્રકારની સ્પર્ધાઓને કારણે રેલ્વે કર્મચારીઓમાં છુપાયેલી પ્રતિભા ખુલ્લી પડે છે અને રમતગમતના લીધે આરોગ્ય પણ સારું રહે છે. આ સ્પર્ધકોના સફળ સંગઠન માટે 10,000 રૂપિયાનું રોકડ ઇનામ આપીને, રેલ્વે કર્મચારીઓનું મનોબળ વધાર્યું. અને તમામ વિજેતા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર સુનીલ વિશ્નોઇના માર્ગદર્શન હેઠળ રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ઓલ્ડ રેલ્વે કોલોની સાબરમતીના સચિવ શ્રી રવિ મીના અને તેમની સમિતિના સભ્યોએ આ સ્પર્ધા યોજવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પણ વાંચો…મૃત કાગડાઓમાં બર્ડ ફ્લૂના ચેપને પગલે સાવલી તાલુકાના વસનપુરા ગામની ચોપાસના વિસ્તારોમાં પ્રતિબંધક આદેશો અમલમાં: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

अहमदाबाद मंडल के साबरमती रेलवे इंस्टीट्यूट पर खेल प्रतियोगिता का समापन

अहमदाबाद, 11 जनवरी: पश्चिम रेलवे के अहमदाबाद मंडल के पुरानी रेलवे कॉलोनी साबरमती स्थित रेलवे इंस्टीट्यूट पर क्रिकेट एवं बैडमिंटन प्रतियोगिता का आयोजन किया गया। इन प्रतियोगिताओं का शुभारंभ मंडल … Read More

ડિવિઝનલ રેલ્વે મેનેજર કાર્યાલય ખાતે સ્થાનિક ઉદ્યોગ સાહસિકો માટે કૉમ્પોનેન્ટ પ્રદર્શનીનું આયોજન

અમદાવાદ,૧૧જાન્યુઆરી:સલામત મુસાફરી પૂરી પાડવા રેલ્વેના મૂળ ઉદ્દેશ્યની પરિપૂર્ણતામાં સલામતીને લગતી વાસ્તુશાસ્ત્ર હંમેશા મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ શાસ્ત્રની યોગ્યતાને સુનિશ્ચિત કરવા માટે વિવિધ સુસંસ્કૃત સાધનો અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ અત્યાધુનિક નિર્ણાયક ઘટકોના વિક્રેતાઓનો આધાર વધારવા અને વિક્રેતાઓને તમામ વસ્તુઓ વિકસાવવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ ડિવિઝન પર કોચિંગ વેગન, સિંગનલિંગ, ટેલિકમ્યુનિકેશન્સ અને ટ્રેક સંબંધિત સામગ્રી અને વસ્તુઓનું પ્રદર્શનીનું આયોજન 12 જાન્યુઆરી 2021 થી 19 જાન્યુઆરી 2021 સુધી અસારવા સ્થિત ડિવિઝનલ રેલ્વે મેનેજર કાર્યાલયમાં કરવામાં આવી રહ્યું છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ રેલ્વેના સ્થાનિક સ્તરે સામગ્રી ઉપલબ્ધ કરાવવી અને વિવિધ રેલ્વે ઉપકરણોના નિર્માણ માટે વધુને વધુ વેપારીઓને જોડવાનો છે. આ ટૂંક સમયમાં રેલવેને ગુણવત્તાયુક્ત ઉપકરણો સરળતાથી ઉપલબ્ધ કરશે. વરિષ્ઠ ડિવિઝનલ મટિરીયલ્સ મેનેજર શ્રી નાગેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે,12 થી 19 જાન્યુઆરી 2021 સુધી આયોજાયેલ આ પ્રદર્શન સવારે 11:00 વાગ્યાથી સાંજના 16:00 વાગ્યા સુધી (રજાઓ સિવાય) તમામ ઉદ્યમીઓ માટે વિના મૂલ્યે ઉપલબ્ધ રહેશે. આ પ્રદર્શનમાં, આરડીએસઓ અને સીએલડબ્લ્યુના મહત્વના ઉપકરણો વિશે વિગતવાર ડેમો આપવામાં આવશે, જેના સ્થાનિક ઉદ્યોગ સાહસિકો, સાધનસામગ્રીની ગુણવત્તાને સમજી શકશે અને સ્થાનિક સ્તરે તેમના ઉત્પાદન માટે રેલ્વેના ભાગીદાર બની શકશે. સીઆઈઆઈ ગુજરાત અને એફઆઈસીસીઆઈ તથા યંગ ઇન્ડિયન અમદાવાદ ચેપ્ટર પણ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે. પ્રદર્શનના પ્રથમ દિવસે, રેલ્વેની પ્રાપ્તિ પ્રક્રિયાઓની બ્રીફિંગને અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ શ્રી દિપકકુમાર ઝા સંબોધન કરશે અને આ પ્રદર્શન મંડલ કાર્યાલયના પહેલા માળે (નવીન ભવન) શરૂ કરવામાં આવશે. 12 જાન્યુઆરીના રોજ પ્રથમ દિવસે બોર્ડ રૂમમમાં બપોરે 13:00 વાગ્યે ઉધ્યમિયો ની રેલવે અધિકારીઓ સાથે વાર્તાલાપ થશે. સાંજે 16:00 થી 17:00 વાગ્યે સુધી ઉધ્યમિયો વ્યક્તિગત રૂપે રેલ્વે અધિકારીઓને મળી શકશે. આ પણ વાંચો… અમદાવાદથી દોડતી કેટલીક સ્પેશિયલ ટ્રેનોને અસર થશે