धर्म શ્રી નીલકંઠધામ પોઈચા ખાતે નિલકંઠ વર્ણી ભગવાન નો અભિષેક ૨૫૧ કિલો મધથી કરાયું. By Admin November 19, 2020પોઈચા, ૧૯ નવેમ્બર: શ્રી નીલકંઠધામ પોઈચા ખાતે નિલકંઠ વર્ણી ભગવાન નો અભિષેક ૨૫૧ કિલો મધથી કરાયું. શ્રી નીલકંઠ પ્રભુના આ કલ્યાણ મહોત્સવના વિવિધ ભક્તિમય આયોજનમાં ભાગ લેતા સંતો તથા હરિભક્તો ના દર્શનજુઓ અભિષેક અને સંતો હરિભક્તો ના દર્શન ના તસવીરો.