IMG 20201119 WA0010

જામનગર ખમભાળિયાં હાઇવે પર કાર નદીમાં ખાબકી બે ના મોત.

જામનગર, ૧૯ નવેમ્બર: જામનગર ખમભાળિયાં હાઇવે પર મોડપર ખટિયા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત ફોર વહીલર કાર નદી મા ખાબકી કારમાં સવાર ૨ મહિલાનું ઘટનાસ્થળ પર મૃત્યુ જ્યારે અન્ય 3 ઘાયલ લોકો ને 108 દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

IMG 20201119 WA0011 1
whatsapp banner 1