Yashwantpur-Ahmedabad: યશવંતપુર અમદાવાદ અને કે.એસ.આર. બેંગ્લોર સ્પેશિયલ રૂપાંતરિત રૂટ પર ચાલશે

Yashwantpur-Ahmedabad

ઇન્ટરલોકિંગ કાર્યને કારણે યશવંતપુર – અમદાવાદ (Yashwantpur-Ahmedabad) તથા કેએસઆર બેંગ્લોર – અજમેર સ્પેશિયલ ટ્રેન રૂપાંતરિત રૂટ પર ચાલશે.

અમદાવાદ, ૦૮ ફેબ્રુઆરી: દક્ષિણ પશ્ચિમ રેલ્વેના યલહંકા – ધર્માવરમ સેક્શનના યલહંકા- મકલિદુગ સ્ટેશનો વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે (Yashwantpur-Ahmedabad) યશવંતપુર – અમદાવાદ તથા કેએસઆર બેંગ્લોર – અજમેર સ્પેશિયલ ટ્રેન રૂપાંતરિત રૂટ પર ચાલશે.

Whatsapp Join Banner Guj

જેની વિગતો નીચે મુજબ છે: –

1.    ટ્રેન નંબર 06502 યસવંતપુર-અમદાવાદ સ્પેશિયલ (Yashwantpur-Ahmedabad) 14 ફેબ્રુઆરી 2021 ના રોજ રૂપાંતરીત રૂટ ટુમકુર, આરસીકેરે, રાયદુર્ગ, બેલ્લારી અને ગુંટાકલ થઈને ચાલશે.

2.   ટ્રેન નંબર 06205 કે.એસ.આર. બેંગ્લોર – અજમેર સ્પેશિયલ 12 જાન્યુઆરી 2021 ના રોજ રૂપાંતરીત રૂટ યશવંતપુર, ટુમકુર, આરસીકેરે, ચિકજાજુર, રાયદુર્ગ અને બેલ્લારી થઈને ચાલશે.

આ પણ વાંચો…વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન(Bullet train)માં થઇ રહ્યો છે વિલંબ, રેલ્વેમંત્રી પિયુષ ગોયલે પ્રોજેક્ટના વિલંબનું આપ્યું આ કારણ