fire

અંબાજી બ્રેકીંગ. . .અંબાજી – આબુરોડ માર્ગ ઉપર (Truck fire) ટ્રક મા આગ ભડકી. .

Truck fire: આગ લાગવાથી કોઈ જાનહાની નહીં,

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૦૮ ફેબ્રુઆરી
: અંબાજી – આબુરોડ માર્ગ ઉપર (Truck fire) ટ્રક મા આગ ભડકી. . .

  • ચાલતા ટ્રકમાં લાગી આગ…..(Truck fire)
  • અંબાજી માર્ગ પર સિયાવા ગામની ઘટના…
  • આબુરોડ ની રિકો પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા…
  • કપડાંથી ભરેલ ટ્રક ગુજરાત થી આબુરોડ જઈ રહી હતી…
  • આગ લાગવાથી કોઈ જાનહાની નહીં,
  • ટ્રક ચાલક સુરક્ષિત……
Whatsapp Join Banner Guj
truck fire

આ પણ વાંચો…પીઆરએસ કાઉન્ટર (Ticket cancel) ટિકિટને રદ કરવા અને કોઈપણ કાઉન્ટર પાસેથી રકમ પરત મેળવવા માટે અંતિમ મુદત લંબાવી છે.