Congres Dharna 4

કેન્દ્રીય કૃષિબિલના વિરોધમાં પ્રદેશના નેતાઓ સહિત સંગઠન પ્રભારી રાજીવ સાતવ પણ ધરણામાં જોડાયા

Gujarat congress protest on Agriculture bill

ગાંધીનગર, ૦૬ ડિસેમ્બર:bસત્યાગ્રહ છાવણીએ કોંગ્રેસના ધરણા.. કેન્દ્રીય કૃષિબિલના વિરોધમાં ધરણાનું આયોજન.. પ્રદેશના નેતાઓ સહિત સંગઠન પ્રભારી રાજીવ સાતવ પણ ધરણામાં જોડાયા. કૃષિબિલની જોગવાઈઓને નાબૂદ કરવાની માંગણી..

whatsapp banner 1
  • ૮/૧૨ ના ભારત બંધમાં પણ જોડાવવા માટે કોંગ્રેસની અપીલ..
  • ખેડૂતો ના અધિકાર ની સુરક્ષા માટે આજ નો સત્યાગ્રહ…
  • ખેડૂતો પર આ દેશ ની સરકારે વજ્રાઘાત કર્યો..
  • કૃષિ નાં ત્રણ કાયદા ભાજપ સરકાર લાવી..
  • આ કાયદા હિટલરશાહી ની ઢબે લાવ્યા…
  • આ કાયદા થી ફાયદો તો નહીં પણ ખેડૂતો ના પીઠ પર ઘા કર્યો
  • આજે દેશ ના ખેડૂતો સરકાર ની આંખ ખોલવા દિલ્હી પહોંચ્યા

મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી ના બે મોઢા ની વાતો કરી રહ્યા છે.ભાજપ સરકાર ખેડૂતો ની આંખો પર રંગીન ચશ્મા પહેરવાનું કામ કરી રહી છે..આજે દેશ ના અર્થતંત્ર ને નુકશાન થયું છે..વિશ્વ ના તમામ દેશો ખેડૂતો ને પ્રોત્સાહન આપી રહ્યા છે…હવે ખેડૂતો ને સરકાર સબસીડી આપવા નથી માંગતી….સસ્તા ભાવે સિંચાઈ માટે પાણી નહિ મળે…કેન્દ્ર સરકાર એ ખેડૂતો નું શોષણ કરવાનો કારસો રચાયો છે…આ કાયદા થી ખેડૂતો ખતમ થશે….ડૉ. મનિષ એમ. દોશી