રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ ટ્રાયલ ટ્રીટમેન્ટના ખૂબ જ સારા પરિણામો

સમરસ હોસ્ટેલ કોવિદ કેર સેન્ટર અમદાવાદ ખાતે¤ સારવાર લઈ રહેલ 985 દર્દીઓ પૈકી 213 લોકોએ સાત દિવસની આયુર્વેદ સારવાર થકી રોગ પ્રતિકારક શક્તિ વધારી 203 લોકો નેગેટિવ થઈ સાજા થયા … Read More

રાજ્યની ૨૧૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી સહિતની સેવાઓ શરૂ કરવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર,૦૯મે ૨૦૨૦▪માત્ર ઓન લાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જઈ શકાશે : નોંધણી સર નિરીક્ષક રાજ્યમાં હાલ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી પ્રક્રિયાની કામગીરી ચાલુ … Read More

રાજ્યમાં જરૂરિયાતમંદોને અપાતા અનાજનું એફ.એસ.એલ સ્થિત ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં થતું ફૂલપ્રૂફ ટેસ્ટીંગ

અનાજ સહિતના ખાદ્ય પદાર્થોની કવોલિટીમાં ‘નો કોમ્પ્રોમાઇઝ’ સરકારનો ધ્યેય▪કોરોનાની સ્થિતિમાં સરકાર તરફથી કરોડો નાગરિકોને અપાઇ રહેલા ખાદ્યાન્નની ગુણવત્તા સંપૂર્ણ પારદર્શિતાથી ચકાસવા રાત-દિવસ કાર્યરત સાયન્ટિફિક એક્સપર્ટ સ્ટાફ▪ગુણવત્તાના નિયત માપદંડમાં સહેજ પણ … Read More

ગુજરાત ગેસ કંપની લિમિટેડ ના ગેસ નો વપરાશ કરતા ઉદ્યોગ એકમો માટે 4 મોટી રાહત

ગાંધીનગર, ૦૯ મે ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કિરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની સ્થિતિમાં રાહત રૂપ જાહેરાતો કરી છે.મુખ્ય મંત્રીશ્રીના … Read More

ગુજરાતની પ્રથમ પીપીઈ ઇક્વિપમેન્ટ બનાવનાર બની જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ

કવચ નિર્માણ કરતા જી.જી.હોસ્પિટલના ડોક્ટરો જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના ડોક્ટરોએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) કિટની અછત નિવારવા સ્ટાફ માટે ‘કવચ’ નામક ઈક્વિપમેન્ટસ તૈયાર કર્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાયરસના અનેક … Read More

પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય જવા દેશમાં 163 વિશેષ ટ્રેનોમાંથી 97 એકલા ગુજરાતમાંથી રવાના થઇ

ગાંધીનગર,૦૮ મે ૨૦૨૦◆ શુક્રવારે વધુ 33 વિશેષ ટ્રેન રવાના થશે◆ ઉત્તરપ્રદેશ માટે 57-ઓરિસ્સા માટે 16- બિહાર 16- ઝારખંડ-4 સહિત 94 વિશેષ ટ્રેન દ્વારા અત્યાર સુધીમાં 1 લાખ 50 હજારથી વધુ … Read More

લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલવેએ ગ્રાહકો ને સ્માઇલ સાથે આપી સેવા 3258 રેક્સ ના લોડીંગ દ્વારા 6.14 મિલિયન ટન જરૂરી વસ્તુઓ સાથે

દેશ માં  22 માર્ચ, 2020 થી સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં, પશ્ચિમ રેલ્વેએ7 મે, 2020 સુધી 3258 રેક લોડ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે, જેમાંપીઓએલ-361, ખાતર -402, મીઠું -186, ફૂડગ્રેન -13, … Read More

પરપ્રાંતિયોને રાજસ્થાનમાં પ્રવેશ માટે બોર્ડર સીલ : સંબંધિત જિલ્લા કલેકટરશ્રી કે ગૃહ વિભાગની પરમિશન હશે તો જ પ્રવેશ મળશે

ગાંધીનગર, ૦૮૮મે ૨૦૨૦ કોરોના સંક્રમણથી બચવા માટે◆નાગરિકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો જ સંક્રમણથી બચી શકાશે – રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ◆પરપ્રાંતિયોને … Read More

જિયો પ્લેટફોર્મ્સમાં હવે વિસ્ટા રૂ. 11,367 કરોડનું રોકાણ કરશે; 2.32 ટકા હિસ્સો ખરીદશે; જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 લાખ કરોડ થયું

ડિજિટલ ઇન્ડિયાનું વિઝન સાકાર કરવામાં મદદરૂપ થવા જિયો પ્લેટફોર્મ્સ સાથે વિશ્વના અગ્રણી સોફ્ટવેર અને ટેકનોલોજી ઇન્વેસ્ટર પાર્ટનર્સ સામેલ થયા મુંબઈ, 8 મે, 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને જિયો … Read More

લોકડાઉન દરમિયાન છેલ્લા 45 દિવસ દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા તેની પાર્સલ સ્પેશિયલ ટ્રેનો થી 26 હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

અમદાવાદ, ૦૭ મે ૨૦૨૦ જીવલેણ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે જાહેર કરાયેલા લોકડાઉનના પગલે, પશ્ચિમ રેલ્વેના વિવિધ વિભાગોના કર્મચારીઓ તેમની અનુકરણીય સેવાઓ દ્વારા આશ્ચર્યજનક ધૈર્ય અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. નોંધનીય … Read More