બેલેટ પેપરની મતગણતરીમાં ગેરરીતિ થઈ છે. ગેરરીતી થઇ જેથી ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો છે. ચૂંટણી અધિકારીએ પણ બેદરકારી કરી છે.

વીડિયો કોન્ફરન્સથી ચુકાદા બાદ કોર્ટના અવલોકનથી ચુકાદો આવ્યો છે. બેલેટ પેપરની મતગણતરીમાં ગેરરીતિ થઈ છે. ગેરરીતી થઇ જેથી ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો છે. ચૂંટણી અધિકારીએ પણ બેદરકારી કરી છે. … Read More

પશ્ચિમ રેલ્વે અને આઈ.આર.સી.ટી.સી ના સંયુક્ત મિશન ફૂડ ડિસ્ટ્રીબ્યુશન માં ગત 44 દિવસો માં 5.21 લાખ જરૂરિયાતમંદ ને લાભ મળ્યો.

રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ના સમય દરમ્યાન,પશ્ચિમ રેલ્વે અને આઈ.આર.સી.ટી.સી પોતાના સર્વોત્તમ સંભવ પ્રયાસોને ખાતરીપૂર્વક કરી રહ્યા છે, જેથી જરૂરતમંદ વ્યક્તિઓને ભોજન પહોંચાડવામાં કોઈ અવરોધ ઉભો ના થાય. પશ્ચિમ રેલ્વે અને IRCTC … Read More

દુકાનો, ફેરિયાઓ તથા હોમડીલીવરી સેવાઓ તા.૧૫/૦૫/૨૦૨૦થી નીચેની શરતોને આધીન ખોલવાનું નક્કી કરવામાં આવ્યુ

અમદાવાદ, ૧૨મે ૨૦૨૦ અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની પાંચમી બેઠક આજરોજ સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે- બપોરે ૧ર-૦૦ કલાકે યોજાઈ હતી. આ બેઠકમાં … Read More

ખાધ્ય પદાર્થો મારફતે COVID – 19ના ફેલાવા બાબતે સ્પષ્ટતા

COVID – 19ની વૈશ્વિક મહામારીનો ફેલાવો ખાદ્ય પદાર્થો દ્વારા ફેલાતો ન હોવાની સ્પષ્ટતા તાજેતરમાં ક્રૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા,ન્યુ દિલ્હીએ કરેલ છે .વધુમાં આ COVID – 19 મહામારી … Read More

વહેલી સવારે વિધાર્થીઓ ને મનિલા થી અમદાવાદ લઇ ને આવેલું વિમાન

અમદાવાદ, ૧૨ મે ૨૦૨૦ પ્રવર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયો ને ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકાર ની શરૂઆત રૂપે આજે વહેલી સવારે 139 વિધાર્થીઓ … Read More

પશ્ચિમ રેલ્વે અને IRCTC ના સંયુક્ત મિશન ફુડ વિતરણમાં
છેલ્લા 43 દિવસમાં 5.14 લાખ ફૂડ પેકેટનું વિતરણ

પશ્ચિમ રેલ્વે અને આઇઆરસીટીસીના સંયુક્ત સેવા અભિયાન “મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન” હેઠળ 5.14 લાખ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ મિશનમાં આરપીએફ, વાણિજ્યિક વિભાગ અને જીઆરપીની સહાયથી ખોરાકનું વિતરણ કરવામાં … Read More

PPE કિટ માટે દેશનું સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીન વિકસાવતું ગુજરાત

ગાંધીનગર, ૧૧ મે ૨૦૨૦ કોરોના સંક્રમિતોની સારવારમાં જોડાયેલા રિયલ કોરોના વોરિયર્સ તબીબો-પેરામેડીકલ્સને વાયરસ સંક્રમણથી સંપૂર્ણ સુરક્ષિત રાખતી PPE કિટ માટે દેશનું સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીન વિકસાવતું ગુજરાત……દેશના … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા પ્રવાસી શ્રમિકો ને ટ્રેક પર ન ચાલવા અપીલ

અમદાવાદ, ૧૦ મે ૨૦૨૦ પશ્ચિમ રેલ્વેએ પ્રવાસી શ્રમિકો ને પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને રેલ્વે ટ્રેક પર ન ચાલવા અપીલ કરી છે. પશ્ચિમ રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલી અડવાઈજરી માં જણાવાયું … Read More

વિરગામ અને સાબરમતીથી કુલ ૩૬ ટ્રેનમાં જિલ્લાના ૪૩,૫૧૭ શ્રમિકોનું વતન તરફ પ્રયાણ

શ્રમિકોની વતન વાપસી માટે જિલ્લા વહીવટી તંત્ર દિનરાત કાર્યરત શ્રમિકોની નોંધણી- બીજા રાજ્યની પરવાનગી- ટ્રેન ફાળવણી- શ્રમિકોનો સંપર્ક-હેલ્થ ચેકઅપ ભોજન પ્રબંધ જેવા અનેક તબક્કાવાળી ‘મેગા એક્સરસાઇઝ’ વિરગામ અને સાબરમતીથી કુલ … Read More

ગુજરાત પાસે પી.પી.ઇ. કીટ, માસ્ક વગેરેનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

▪પુણે સ્થિત ઓમકાર હેલ્થકેર એન્ટરપ્રાઇઝ દ્વારા ૩૦૦૦ પી.પી.ઇ. કીટ તથા ૨૦૦૦ લીટર સેનેટાઇઝર અપાયા▪કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના સહયોગથી ગુજરાતને મળ્યો પી.પી.ઇ. કીટનો જથ્થો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે … Read More