કોરોના સંદર્ભે મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ અઠવાઝોનનાઆગેવાનો,સોસાયટીના પ્રમુખો સાથે બેઠક કરી
ધન્વંતરિ રથ આપણી લાઇફલાઇન: સોસાયટીઓએ કોવિડ સુરક્ષા સમિતિ રચી નિયમોનું ઉલ્લઘંન ન થાય તેની તકેદારી રાખે તે જરૂરી: બંછાનિધિ પાની સુરત:શુક્રવાર: સુરત શહેરમાં કોરોના વ્યાપને રોકવા રાજય સરકાર અને સ્થાનિક … Read More
