હૃદયરોગ સહિતની ગંભીર બીમારી ધરાવતા ૨૫૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત કરતા ડો.હર્ષિલ શાહ
રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં હૃદયરોગ સહિતની ગંભીર બીમારી ધરાવતા ૨૫૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત કરતા ડો.હર્ષિલ શાહ “મારા થકી જો કોઈ એક વ્યક્તિ પણ કોરોના મુક્ત થાય તો, એક તબીબ … Read More
