JMC 1

જામનગર મહાનગરપાલિકાની મહિલા કોર્પોરેટરોએ શા માટે રેંકડીઓ પરત કરી જાણો…

JMC

રિપોર્ટ: જગત રાવલ, જામનગર

જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ અને માસ્ક ના નિયમ હેઠળ રેંકડી ધારકો ની રેંકડીઓ અને તેના વાજનકાટા સહિતનો માલસામાન જપ્ત કરી લેવામાં આવે છે

JMC 3

ત્યારે જામનગરના શાસક પક્ષ ભાજપના નગરસેવીકા રચનાબેન નંદાણીયા અને કોંગ્રેસના નગરસેવીકા જેનબબેન ખફી ને દ્વારા રેંકડી ધારકો દ્વારા રજૂઆત કરાતાં મહિલા કોર્પોરેટરો એ એસ્ટેટ શાખા માંથી રેંકડી અને માલ સામાન પરત ઝુંટવી રેકડી ધારકોને સોંપવામાં આવી હતી તેમજ એસ્ટેટ શાખાના કર્મચારી રાજભા ચાવડા અને સુનિલભાઈ ભાનુશાળી વિરુદ્ધ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી ફરિયાદ કરવા પણ જણાવ્યું હતું, ખૂબ મહિલા નગરસેવીકાઓએ એસ્ટેટ શાખા માંથી રેંકડી લઈ રેંકડી ધારકો ને પરત કરતા મહાનગરપાલિકા સંકુલ માં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

JMC 1