Parcel 6 2

ઓગસ્ટ 2020 માં ભારતીય રેલવે એ છેલ્લા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૩.31 મિલીયન ટન વધુ છે.

parcel 3

૦૧ સપ્ટેમ્બર:મિશન મોડ પર ભારતીય રેલવે એ ગયા વર્ષના ઓગસ્ટ  મહિનાની સરખામણીમાં આ વર્ષના સમાન  સમયગાળામાં વધુ ગૂડ્ઝ વહન કર્યું. ઓગસ્ટ  2020 માં ભારતીય રેલવે એ કુલ 94..33 ટન  મિલિયન ટન ગૂડ્ઝ વહન કર્યું જે છેલ્લા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં .૩.31 મિલીયન ટન વધુ છે. રેલ્વે દ્વારા ગૂડ્ઝ  વહનને વધુ આકર્ષક બનાવવા માટે ભારતીય રેલ્વે તરફ થી કેટલીક રિયાયત અને છૂટ  આપવામાં આવી રહી છે. મિશન મોડ પર ભારતીય રેલ્વે એ ગૂડ્ઝ વહન ની ગતિવિધિઓ ને વધારતા એક વધુ મોટી ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે.

ઓગસ્ટ 2019 માં ભારતીય રેલ્વે એ જેટલું ગૂડ્ઝ વહન  કર્યું છે તેના કરતા વધુ ગૂડ્ઝ વહન આ વર્ષે ઓગસ્ટ માં થયુ છે.ઓગસ્ટ 2020 માં ભારતીય રેલ્વે એ 94.33 મિલિયન ટન માલ ની ગૂડ્ઝ વહન ગયા વર્ષ ની સમાન અવધિ ની તુલના માં 3.31 મિલિયન ટન વધારે છે  ઓગસ્ટ 2019 માં રેલ્વે એ 91.02 મીલીયન સમાન નું ગૂડ્ઝ વહન કર્યું છે.ઓગસ્ટ 2020 માં ભારતીય રેલ્વે એ કુલ 94.33 મિલિયન માલ નું વહન કર્યું જેમાં 40.49 મિલિયન ટન કોલસો 12.46 મિલીયન ટન લોહ અયસ્ક 6.24 મિલીયન ટન ખાદ્યાન્ન 5:32 મિલીયન ટન ખાતર 4.63 મિલીયન ટન સિમેન્ટ (ક્લિનકર છોડીને ) અને 3.2 મિલીયન ટન ખનીજ તેલ સામેલ છે.

રેલ્વે ની ગુડ્ઝ વહન ગતિવિધિઓ માં સુધાર લાવવા માટે અને સંસ્થાગત રૂપ આપવાની તૈયારી છે . આવનારા સમય માં માલ ગાડીયો નું સંચાલન નવા ઝીરો બેઝ ટાઈમ ટેબલ ના આધાર પર કરવામાં આવશે  .

ઉલ્લેખનીય છે કે તેના ગુડ્ઝ વહન ગતિવિધિઓને આકર્ષક કરવા માટે ભારતીય રેલવે તરફથી તરફ થી કેટલીક રિયાયત અને છૂટ  આપવામાં આવી રહી છે. કોવિડ 19 ની સમયનો ઉપયોગ ભારતીય રેલવેની બાજુની સફળ સમિત ગતિવિધિઓની સુવિધા અને પ્રદર્શનની તૈયારીની તકમાં રૂપે દાખલ કરાઈ.