Shraddha NCB

NCBની પૂછપરછમાં શ્રદ્ધા અને સારા એ કબૂલી આ વાતો, વાંચો સમગ્ર અહેવાલ

Shraddha NCB

અહેવાલ: હેમાલી ભટ્ટ

૨૬ સપ્ટેમ્બર: ડ્રગ્સ કેસમાં બોલિવૂડના મોટા મોટા સિતારાઓના નામ સામે આવી રહ્યા છે. ત્યારે આજે એનસીબીએ દીપિકા પાદુકોણ સાથે શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સાથે પણ પૂછપરછ કરી. આ પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી બાબતો પણ સામે આવી. અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કહ્યું કે- ફિલ્મ છીછોરેની રિલીઝ બાદ એક સકસેસ પાર્ટીનું આયોજન સુશાંત સિંહના ફાર્મ હાઉસ પર થયું હતું.

પાવના ફાર્મ હાઉસ પર ડ્રગ્સ અને આલ્કોહોલની પાર્ટી થઈ હતી.અને મોડી રાત સુધી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં શ્રદ્ધાએ સુશાંતને ડ્રગ્સ લેતા જોયો હતો.પણ શ્રદ્ધાએ પોતે ડ્રગ્સ લેતી હોવાની વાતથી ઇનકાર કર્યો. તો સારા અલી ખાન સાથે સુશાંતસિંહ રિલેશન અંગે પણ પૂછવામાં આવ્યું. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે થાઈલેન્ડની ટ્રીપ દરમિયાન સુશાંત લીધું હતું. સુશાંત તેમના રિલેશનને લઈને પણ ખુબ પઝેસિવ હોવાની વાત પણ સારા એ કરી.

loading…