Kalupur station

અમદાવાદ – પુરી સ્પેશિયલ ટ્રેનોના પશ્ચિમ રેલ્વે પર સ્ટેશનોના સમયમાં બદલાવ

Railways banner

અમદાવાદ, ૦૫ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 08405 /08406 પુરી – અમદાવાદ – પુરી સ્પેશિયલ અને 02843/02844 પુરી – અમદાવાદ – પુરી સ્પેશિયલ ટ્રેનોના પશ્ચિમ રેલ્વે પર સ્ટેશનોના સમયગાળામાં આંશિક ફેરફાર કર્યા છે અને હાલમાં આ ટ્રેનો બદલાયેલા સમય મુજબ ચાલશે. જે નીચે મુજબ છે: –

1. ટ્રેન નંબર 08405/08406 પુરી – અમદાવાદ – પુરી સ્પેશ્યલ
 ટ્રેન નંબર 08405 પુરી – અમદાવાદ નંદુરબાર 00:01 વાગ્યે, સુરત 02:30 વાગ્યે, ભરૂચ 03:09 વાગ્યે, વડોદરા 04:04 વાગ્યે, આણંદ 04:44 વાગ્યે અને અમદાવાદ 06:35 વાગ્યે પહોંચશે.
 ટ્રેન નંબર 08406 અમદાવાદ – પુરી સ્પેશિયલ સાંજે 19.00 વાગ્યે ચાલીને આણંદ 19:57 વાગ્યે, વડોદરા 20:38 વાગ્યે, ભરૂચ 21:40 વાગ્યે, સુરત 22:45 વાગ્યે અને નંદુરબાર 01:15 વાગ્યે પહોંચશે.

2. ટ્રેન નંબર 02843/02844 પુરી – અમદાવાદ – પુરી સ્પેશ્યલ
ટ્રેન નંબર 02843/02844 પુરી – અમદાવાદ સ્પેશિયલ 00.01 વાગ્યે નંદુરબાર, 02:30 વાગ્યે સુરત, 03:09 વાગ્યે ભરૂચ, 04:04 વાગ્યે વડોદરા, 04:44 વાગ્યે આણંદ, 06:35 વાગ્યે અમદાવાદ પહોંચશે.
ટ્રેન નંબર 02844 અમદાવાદ – પુરી સ્પેશિયલ અમદાવાદથી 19:00 વાગ્યે ઉપડે છે અને આણંદ 19:57 વાગ્યે, વડોદરા 20:38 વાગ્યે, ભરૂચ 21:40 વાગ્યે, સુરત 22: 45 વાગ્યે, અને નંદુરબાર 01:15 વાગ્યે પહોંચશે.
મુસાફરોએ તેમની મુસાફરી ઉપરોક્ત પરિવર્તનને ધ્યાનમાં રાખીને કરવા વિનંતી છે.