લોકડાઉનમાં પણ થેલેસેમિયાᅠઅને અન્ય દર્દીઓને ૧૬૯૬ યુનિટ રક્ત પૂરું પાડી માનવતાની મહેક પ્રસરાવતું વલસાડ રક્તદાન કેન્દ્ર
જિલ્લાનાᅠરક્તદાતાઓ, રક્તદાન શિબિર આયોજકો અને વલસાડ રક્તદાન કેન્દ્રનો સ્ટાફ કોરોના વોરીયરની જેમ કોઈક અજ્ઞાતની જિંદગીને બચાવવા સતત કાર્યરત માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૦૯: દર વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડ … Read More