पश्चिम रेलवे:खुले वैगनों में हुआ औद्योगिक नमक का लदान

पश्चिम रेलवे की अहमदाबाद बिज़नेस डेवलपमेंट यूनिट की एक और उपलब्धि के अंतर्गत खुले वैगनों में हुआ औद्योगिक नमक का लदान अहमदाबाद,17 अगस्त:पश्चिम रेलवे की बहु-विषयक व्यावसायिक विकास इकाइयाँ (BDU) … Read More

પશ્ચિમ રેલ્વે ખુલ્લા વેગન માં થયુ ઔધોગિક મીઠા નું લોડિંગ

પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ ની બીજી ઉપલબ્ધિ અંતર્ગત ખુલ્લા વેગન માં થયુ ઔધોગિક મીઠા નું લોડિંગ ૧૭ઓગસ્ટ:અમદાવાદ:પશ્ચિમ રેલ્વે ની મલ્ટિડિસિપ્લિનરી બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્સ(બીડીયુ)ની રચના ઝોનલ હેડક્વાર્ટર અને ડિવિઝનો માં કરવામાં આવી છે, જે નવા વિચારો અને પહેલ નો સમાવેશ કરીને ગુડ્સ માર્કેટ માં વ્યવસાય ની સંભાવનાઓ ને વધુ સારી બનાવવા ની પ્રશંસાત્મક કામગીરી કરી રહી છે.પશ્ચિમ રેલ્વેના આ એકમો ગુડ્સ લોડિંગ કરવા વાળાઓ ને આકર્ષવા માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ સાથે તાજેતરમાં તેમની બે ગુડ્સ ટ્રેનો દ્વારા બાંગ્લાદેશ માં સામગ્રી પરિવહન કરીને એક અવિશ્વસનીય સફળતા પ્રાપ્ત કરી હતી.  પ્રથમ ટ્રેન ભાવનગર મંડળ ના ધોરાજી સ્ટેશન થી ડુંગળી લઈને નીકળી હતી અને બીજી ટ્રેન અમદાવાદ ના કાંકરિયા થી બાંગ્લાદેશ માટે કપડાંરસાયણ અને રંગો નું લોડિંગ કરીને મોકલવામાં આવી હતી.આ બંને ગુડ્સ ટ્રેનો આંતરરાષ્ટ્રીય સીમાઓ ને ઓળંગીને બાંગ્લાદેશ જવા રવાના થઇ હતી.હવે અમદાવાદ મંડળે ફરી એકવાર ખુલ્લા વેગન માં ઔધોગિક મીઠા ને લોડ કરીને પોતાની ઉત્કૃષ્ટતા ને સાબિત કરી છે. પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ ના મંડળ રેલ … Read More

અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ

સુરત, સોમવારઃ અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરાકાંઠા વિસ્તારના ગામડાઓમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દૂર થાય તે હેતુથી સુપોષણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો અને કિશોરવયની યુવતીઓ તથા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર … Read More

સૂરતઃ૮૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલનું કામ અંતિમ તબક્કામાં

મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તૈયાર થઈ રહેલી ૮૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલનું કામ અંતિમ તબક્કામાંઃ જિલ્લા વહીવટી તંત્રના અથાગ પ્રયાસોથકી ૪૩ દિવસમાં ૯૦ ટકા કામ પૂર્ણઃ રિપોર્ટ:પરેશ … Read More

भारत ने 3 करोड़ से अधिक कोविड परीक्षण करके नया कीर्तिमान बनाया

परीक्षण प्रति 10 लाख व्‍यक्ति (टीपीएम) में लगातार बढ़ोतरी हो रही है और आज यह 21,769 पर पहुंच गया है 17 AUG 2020 by PIB Delhi केन्‍द्र और राज्‍य/केन्‍द्र शासित … Read More

ભારતે 3 કરોડથી વધારે પરીક્ષણ કરીને એક નવું સીમાચિન્હ સ્થાપ્યું

પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) સતત વધારા સાથે આજે 21,769 થયા 17 AUG 2020 by PIB Ahmedabad કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારના કેન્દ્રિત, સતત અને સંયુક્ત પ્રયાસોના પરિણામે, … Read More

ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા ખાસ ટ્રેન ની સુવિધા

ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા ખાસ ટ્રેન ની સુવિધા આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મંગળવાર તા.૧૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી અમદાવાદ-વડોદરાથી કુડલ-સાવંત વાડી – રત્નાગીરી … Read More

‘ફરવા’ જવાનો દેખાડો

હમણાં વોટ્સએપમાં એક મેસેજ આવ્યો કે, ” પપ્પા ઘરમાં શ્રીખંડ નો એક ડબ્બો લાવ્યા. એમનો છોકરો દોડતો દોડતો શ્રીખંડ ખાવાની ઉતાવળમાં હાથ ધોયા વગર બેસી ગયો અને ડબ્બો ખોલી ખાવાની … Read More

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ

▪છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ▪રાજ્યના ૯૫ તાલુકાઓમાં અડધાથી સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો▪કચ્છ જિલ્લાના માંડવી-મુન્દ્રા, તાપીના વાલોડ અને આણંદના તારાપુર તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો▪રાજ્યમાં … Read More

જૂનાગઢ – ચાલુ વર્ષે કોરોના પરિસ્થિતિમાં દામોદર કુંડ ખાતે નહીં થાય પિતૃ તર્પણ

જૂનાગઢ,17 ઓગસ્ટ:દર વર્ષે ભાદરવી અમાસના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃ તર્પણ કરે છે ભાદરવી અમાસના દિવસે કોરોના પરિસ્થિતિમાં લોકો દામોદર કુંડ ન આવે અને પોતાના … Read More