Kangana Ranawat

કંગનાની ફિલ્મ તેજસનું નવું પોસ્ટર,ફાઈટર પાઈલટની ભૂમિકામાં નજર આવશે કંગના

Kangana Ranawat

કંગનાની ફિલ્મ તેજસનું નવું પોસ્ટર,ફાઈટર પાઈલટની ભૂમિકામાં નજર આવશે કંગના

અહેવાલ: હેમાલી ભટ્ટ

કંગના રનૌતની આગામી ફિલ્મ તેજસ આ વર્ષના અંત સુધીમાં ફ્લોર પર આવશે. આ વાતની જાહેરાત ફિલ્મના નિર્માતાઓએ કરી.કંગનાએ આ ફિલ્મમાં ભારતીય વાયુસેનાની પાઈલટની ભૂમિકા નિભાવી છે. આ ફીલ્મને સર્વેશ મેવાડાએ ડાયરેક્ટ કરી છે. તેજસનું નિર્માણ વિકી કૌશલની ફિલ્મ ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈકના નિર્માતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રિલીઝની તારીખ સાથે કંગનાએ ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ શેર કર્યું. ટ્વીટર પર કંગનાએ કહ્યું કે- આ ફિલ્મનો ભાગ બનવું એ તેના માટે ગર્વની વાત છે,આ ફિલ્મ વાયુ સેનાના તમામ બહાદુર પાયલટને સમર્પિત છે.

Kangana Ranawat 2
Reporter Banner FINAL 1