Virat Kohali Anushka edited

વિરાટ કોહલીના ઘરે ગુંજશે બાળકની કિલકારીઓ, માતા બનવાની છે અનુષ્કા શર્મા

Virat Kohali Anushka edited

અહેવાલ: હેમાલી ભટ્ટ

૨૭ ઓગસ્ટ:બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્મા અને તેના પતિ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરમાં જલ્દી જ એક નવું મહેમાન આવવાનું છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મારફતે જાહેરાત કરી છે. જાન્યુઆરીમાં સ્ટાર કપલ પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કરશે. અનુષ્કા અને વિરાટ એ લાંબા રિલેશનશિપ બાદ વર્ષ 2017માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા વિરાટ અને અનુષ્કાની આ જાહેરાત બાદ તેમના મિત્રો સંબંધીઓ અને પ્રશંસકોએ શુભકામનાઓ આપી. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા આલિયા ભટ્ટ સહિતના લોકોએ શુભેચ્છાઓ આપી.

Reporter Banner FINAL 1