અમદાવાદથી શ્રી વૈષ્ણો દેવી (Vaishno Devi) કટરા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન
(Vaishno Devi) અમદાવાદ-વડોદરા વચ્ચે મેમુ અને સાબરમતી-મહેસાણા, સાબરમતી-પાટણ મહેસાણા – આબુ રોડ અને અસારવા – હિંમતનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત રહેશે. અમદાવાદ , ૨૩ ફેબ્રુઆરી: પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી … Read More
