પશ્ચિમ રેલવેએ ડિસેમ્બર 2020 માં 8.05 મિલિયન ટનના નોંધપાત્ર લોડિંગ સાથે પાછલા વર્ષની અવધિ કરતાં 22% નો શાનદાર વૃદ્ધિ
અમદાવાદ, ૦૭ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વે લોડિંગ અને વેસ્ટ આવકના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા વિવિધ સ્તરે સતત દેખરેખ રાખવામાં આવી રહી … Read More
