28 ડિસેમ્બરના રોજ, અમદાવાદ – નિઝામુદ્દીન સ્પેશિયલ ટ્રેન રદ્દ જાણો વિગત..
અમદાવાદ, ૧૧ ડિસેમ્બર: 28 ડિસેમ્બરના રોજ, અમદાવાદ – નિઝામુદ્દીન સ્પેશિયલ કોસી કલાં સ્ટેશન યાર્ડના રિમોડેલિંગના કામને કારણે રદ કરવામાં આવશે.ઉત્તર રેલવે કોસી કલાં સ્ટેશન પર યાર્ડના રિમોડેલિંગના કાર્યને કારણે અમદાવાદ … Read More