India first solar powered village: भारत में सर्वप्रथम 24X7 सोलर पॉवर्ड विलेज बनेगा गुजरात का यह गांव, पढ़ें…

9 अक्टूबर को प्रधानमंत्री नरेन्द्र मोदी मोढेरा को 24X7 सोलर विलेज के रूप में करेंगे घोषित प्रतिष्ठित मोढेरा गांव में 1,300+ ग्रामीण घरों में सोलर रूफटॉप स्थापित; बिजली बिलों में … Read More

પ્રધાનમંત્રીએ રીવા અલ્ટ્રા મેગા સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી

સૌર ઉર્જા 21મી સદીની ઉર્જાની માંગનું માધ્યમ બની રહેશે, કારણ કે સૌર ઉર્જા સચોટ, શુદ્ધ અને સુરક્ષિત છે: પ્રધાનમંત્રી 10 JUL 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રીવા અલ્ટ્રા મેગા સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ એશિયાની સૌથી મોટી ઉર્જા પરિયોજના છે. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રીવા પરિયોજનાથી સમગ્ર પ્રદેશ આ દાયકામાં શુદ્ધ અને સ્વચ્છ ઉર્જાનું એક મોટું હબ બની જશે. પ્રધાનમંત્રીએ આ પરિયોજનામાં કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આનાથી રીવાની આસપાસના સમગ્ર પ્રદેશ ઉપરાંત દિલ્હી મેટ્રોને પણ વીજળીનો પૂરવઠો પ્રાપ્ત થશે.તેમણે કહ્યું હતું કે,ટૂંક સમયમાં મધ્યપ્રદેશ ભારતમાં સૌર ઉર્જાનું મુખ્ય કેન્દ્ર બની જશે કારણ કે, … Read More