12 ડિસેમ્બરથી પાલનપુરમાં પીઆરએસ અને યુટીએસ કાઉન્ટર્સ નવી બિલ્ડિંગમાં શિફ્ટ થશે
અમદાવાદ, ૧૦ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન ના પાલનપુર સ્ટેશન પર ડીડીકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસીસી) ના નિર્માણ કાર્યને કારણે 12 ડિસેમ્બર 2020 થી પાલનપુર સ્ટેશન રિઝર્વેશન કાઉન્ટર્સ (પીઆરએસ) અને જનરલ … Read More