મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલનો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે શુભારંભ

૪૧૮ પથારીની વ્યવસ્થા સાથેની કોરોના ડેડિકેટેડ હોસ્પિટલ દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે : નાયબ મુખ્યમંત્રી શ્રી મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલને ફક્ત ૬ દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાટે સંપૂર્ણ સુવિધાઓથી … Read More