સારા સમાચાર..ભારતમાં આજે પોઝિટીવ કેસનો આંકડો 16,500થી નીચે સરક્યો

29 DEC 2020 by PIB Ahmedabad ‘સંપૂર્ણ સરકાર’ અને ‘સંપૂર્ણ સમાજ’ના અભિગમ સાથે સતત, સક્રિય અને સુધરતી વ્યૂહનીતિના આધારે ભારતે વૈશ્વિક મહામારી સામેની જંગમાં આજે એક મહત્વપૂર્ણ મુકામને પાર કર્યું છે.દેશમાં આજે કુલ નવા નોંધાયેલા કેસની સંખ્યા ઘટીને નવા નીચલા સ્તર સુધીસરકી ગઇ છે. 187 દિવસ પછી છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીની સંખ્યા 16,500 કરતાં ઓછી (16,432) થઇ છે. અગાઉ,25 જૂન 2020ના રોજ એક દિવસમાં 16,922 નવા  કેસ નોંધાયા હતા. ભારતમાં આજે સક્રિય કેસોનું ભારણ પણ … Read More

છેલ્લા 24 કલાકમાં 29,690 નવા કેસ સામે આવવાથી કુલ સક્રિય કેસમાં 3,407નો કુલ ઘટાડો નોંધાયો છે

સ્થિર રીતે ઘટાડા તરફ વધીને, ભારતના સક્રિય કેસનું ભારણ વધુ ઘટીને 3.05 લાખ પર પહોંચ્યું છેલ્લા 21 દિવસથી દૈનિક 40,000 કરતા પણ ઓછા નવા કેસ નોંધાયા છે દેશના કુલ સક્રિય … Read More