Baroda Chartered Accountants: આંકડાઓનો સરવાળો કરવાવાળા સાચે જ વિપદની વેળામાં માનવતાનો સરવાળો કરી રહ્યા છે

Baroda Chartered Accountants: બરોડા ચાર્ટર્ડ એકાઉન્ટર્સ ગૃપ દ્વારા છેલ્લા ૫૦ દિવસથી ચાલતો માનવતાનો સેવાયજ્ઞ ૧૦૦ જેટલા દિવ્યાંગોને રેશન કીટનું વિતરણ અંદાજે ૨૭૦૦૦ હાજર લોકોને રાત્રિ ભોજન પોહચાડ્યું ૯૦૦૦ જેટલા જરૂરિયાતમંદોને … Read More