પશ્ચિમ રેલ્વેની 395 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 75 હજાર ટનથી વધુ આવશ્યક સામગ્રીનું પરિવહન
અમદાવાદ,૧૪ જુલાઈ ૨૦૨૦ રાષ્ટ્ર પ્રત્યે ની પોતાની સંપૂર્ણ પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે, પશ્ચિમ રેલ્વે કોરોના રોગચાળાનેકારણે પ્રતિબંધિત ટ્રાફિક પ્રવાહ હોવા છતાં દેશભરમાં આવશ્યક સામગ્રી પ્રદાન કરવામાં આવેતેની ખાતરી કરવામાં કોઈ … Read More
