એક બહેને ઓર્ડર કેન્સલ કર્યો તો ઝોમેટો (zomato) ના ડીલેવરી બોય એ ગુસ્સામાં તેનું નાક તોડી નાખ્યું.

બેંગલુરુમાં ઝોમેટો (zomato)નો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો. બેંગલુરુ,૧૧ માર્ચ: બેંગલુરુમાં ઝોમેટો (zomato)નો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. મળતી જાણકારી મુજબ કામ કરનાર એક મહિલાએ ઝોમેટો પર નાસ્તો મંગાવ્યો … Read More