Zomato 1

એક બહેને ઓર્ડર કેન્સલ કર્યો તો ઝોમેટો (zomato) ના ડીલેવરી બોય એ ગુસ્સામાં તેનું નાક તોડી નાખ્યું.

zomato delivery boy attack

બેંગલુરુમાં ઝોમેટો (zomato)નો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો.

બેંગલુરુ,૧૧ માર્ચ: બેંગલુરુમાં ઝોમેટો (zomato)નો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. મળતી જાણકારી મુજબ કામ કરનાર એક મહિલાએ ઝોમેટો પર નાસ્તો મંગાવ્યો હતો. પરંતુ ત્યારબાદ તેણે પોતાનો ઓર્ડર કેન્સલ કરી નાખ્યો.

ADVT Dental Titanium

આથી ગુસ્સે થયેલા (zomato) ડીલેવરી બોય એ તે મહિલાને મુક્કાઓ મારી મારીને તેનું નાક તોડી નાખ્યું. તે મહિલાનું નામ હિતેશા ચંદ્રાણી છે અને તેને એટલા મુક્કા મારવામાં આવ્યા કે નાકથી લોહી વહેવા માંડ્યું. 

Whatsapp Join Banner Guj

હવે આ મામલો બેંગલુરુ પોલીસે સર્ચ કરી લીધો છે અને (zomato) ડીલેવરી બોય ની ધરપકડ કરી છે. 

આ પણ વાંચો…Tiranga yatra: સાત સમંદર પાર હર હર ભોલેનાથના નાદ સાથે જોવા મળશે ભારતીય સંસ્કૃતિની ઝલક