Collage open: ૮મી ફેબ્રુઆરી સોમવારથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ કરાશે

રાજ્ય સરકારનો નિર્ણયતા.૮મી ફેબ્રુઆરી 2021 આગામી સોમવારથી રાજ્યભરની Collage open કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ કરાશે Collage open સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો પુનઃ શરૂ … Read More

CM રુપાણીની મોટી જાહેરાતઃ ચાર મહાનગરોમાં આ તારીખ સુધી કરફ્યૂ રહેશે યથાવત

આ પણ વાંચો…વિજયસિંહ બોડાણા ભગત નો જન્મોત્સવ 938 મા યાત્રાધામ ડાકોરમાં જન્મોત્સવ ઉજવવામાં આવશે

શ્રી સોમનાથ મંદિર ને “બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત” નો એવોર્ડ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે એનાયત કરવામાં આવ્યો.

શ્રી સોમનાથ મંદિર ને બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત નોએવોર્ડ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે એનાયત કરવામાં આવ્યો. ગાંધીનગર, ૧૨ જાન્યુઆરી: તા. 11.1.2021 ના રોજ ટુરિઝમ એવોર્ડ-2020 નું આયોજન … Read More

દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં વિજેતા થયેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાતેદૂધ સાગર ડેરીની ચૂંટણીમાં વિજેતા થયેલા પરિવર્તન પેનલના સભ્યો અનેપેનલના અગ્રણી શ્રી અશોકભાઇ ચૌધરી મુખ્યમંત્રીશ્રીએ નવા નેતૃત્વમાં દૂધ સાગર ડેરી સહકારી ડેરી ઊદ્યોગ ક્ષેત્રેનવા વિકાસ … Read More

મહિલા ઉત્કર્ષ યોજનાની સંપૂર્ણ જાણકારી-લાભાર્થી પાત્રતા તેમજ સહભાગી બેંકોને ધિરાણ-સહાયની એપ્રૂવલની જાણકારી “એટ વન કલીક” મળશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોંચ કર્યુ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ www.mmuy.gujarat.gov.in પોર્ટલ પરથી યોજનાની સંપૂર્ણ જાણકારી-લાભાર્થી પાત્રતા તેમજ સહભાગી બેંકોને ધિરાણ-સહાયની એપ્રૂવલની જાણકારી એટ વન કલીક મળશે રાજ્યમાં … Read More

” કિસાન સૂર્યોદય યોજના : ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામ ને સાકાર કરશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

જયોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના ” કિસાન સૂર્યોદય યોજના : ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામ ને સાકાર કરશે: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રીશ્રીએ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી … Read More

પોલીયોમુકત-દંગામુકત ગુજરાત જેમ પાણીજન્ય રોગથી મુકત- હેન્ડપંપ મુકત ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ઘરે-ઘરે નળથી શુદ્ધ પાણી પહોચાડી ક્ષાર-ફલોરાઇડમુકત પાણી આપી સૌની આરોગ્ય સુખાકારી વધારવી છે:-મુખ્યમંત્રીશ્રી વનવાસી વિસ્તાર ડાંગ જિલ્લામાં રૂ. ૪૭ કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમૂર્હત – જિલ્લાને રૂ. ૭પ કરોડના વિકાસકામોની … Read More

મુખ્યમંત્રી શ્રીએ વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનને લીલીઝંડી આપી વર્ચ્યુલ પ્રારંભ કરાવ્યો

વડોદરાની મેરેથોન દેશભરમાં આગવી ઓળખ બની ગઈ છે આ વર્ષની મેરેથોન ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને સમર્પિત કોરોના મહામારી સામે લડવા શારીરિક તંદુરસ્તી મહત્વની છે અહેવાલ: બી.પી.દેસાઈ નાયબ માહિતી નિયામક,વડોદરાવડોદરા, ૦૪ જાન્યુઆરી: … Read More

રાજ્ય સરકારે ગ્રામીણસ્તરે કયા ૪૫ સેવાસેતુના આરંભ કર્યા જાણો વિગત..

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નિર્ણાયક નેતૃત્વમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિઝીટલ ક્રાંતિની ઐતિહાસિક પહેલ ડિઝીટલ સેવાસેતુમાં નાગરિકોની ર૮ લાખથી વધુ અરજીઓ મળી લાખો ગ્રામીણ નાગરિકોએ ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓનો લાભ … Read More

નૂતન વર્ષ 2021 ના પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ની અનોખી ભેટ…

ગાંધીનગર, ૦૧ જાન્યુઆરી: રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી માં 1000 નવી બસ ખરીદ કરીને આગામી જૂન મહિના થી મુસાફરો ની સેવામાં મૂકવામાં આવશેતેમણે રાજ્યમાં સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર … Read More