અમદાવાદ મંડલ ખાતે બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસ પર કાર્યક્રમ યોજાયો
અમદાવાદ ડીવિઝનના કાર્યાલય પરિસરમાં ભારતરત્ન ડૉ.ભીમરાવ આંબેડકર (બાબા સાહેબ) ના 65 મા મહાપરિનિર્વાણ દિવસ પર એક સાદગીપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.ડીવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝા, વરિષ્ઠ મંડલ કાર્મિક અધિકારી શ્રી … Read More