Rail track edited

વટવા–કાંકરિયા રેલ ખંડ વચ્ચે ત્રીજી લાઇનના કાર્યના લીધે વર્કમેન સ્પેશિયલ ટ્રેન પ્રભાવિત રહેશે

Rail track edited

અમદાવાદ મંડળમાં વટવા – કાંકરિયા રેલ ખંડ વચ્ચે ત્રીજી લાઇનના કાર્યના લીધે વર્કમેન સ્પેશિયલ ટ્રેન પ્રભાવિત રહેશે.

અમદાવાદ, ૦૩ નવેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર વટવા – કાંકરિયા રેલ ખંડ વચ્ચે ત્રીજી લાઇન ના નિર્માણ કાર્યના અનુસંધાનમા નીચે પ્રકારની વર્કમેન ટ્રેનો પ્રભાવિત રહેશે.

  1. સાબરમતી – વડોદરા વર્કમેન સ્પેશિયલ ટ્રેન તારીખ 04 નવેમ્બર થી 08 નવેમ્બર 2020 સુધી સાંજે 04:00 વાગે સાબરમતીથી ઉપડશે.
  2. વડોદરા – સાબરમતી વર્કમેન સ્પેશિયલ ટ્રેન તારીખ 04 નવેમ્બર થી 08 નવેમ્બર 2020 સુધી સવારે 05:40 વાગે વડોદરાથી ઉપડશે.
  3. અમદાવાદ – વડોદરા વર્કમેન સ્પેશિયલ ટ્રેન તારીખ 05 નવેમ્બર થી 09 નવેમ્બર 2020 સુધી સવારે 06:30 વાગે સાબરમતીથી ઉપડશે.
  4. વડોદરા – અમદાવાદ વર્કમેન સ્પેશિયલ ટ્રેન તારીખ 04 નવેમ્બર થી 08 નવેમ્બર 2020 સુધી સાંજે 16:30 વાગે વડોદરાથી ઉપડશે.
  5. આણંદ – કલોલ વર્કમેન સ્પેશિયલ ટ્રેન તારીખ 05 નવેમ્બર થી 09 નવેમ્બર 2020 સુધી 15:00 વાગે આણંદથી ઉપડશે.
  6. કલોલ – આણંદ વર્કમેન સ્પેશિયલ ટ્રેન તારીખ 04 નવેમ્બર થી 08 નવેમ્બર 2020 સુધી સવારે 08:30 વાગે કલોલથી ઉપડશે.
  7. મહેસાણા – વટવા વર્કમેન સ્પેશિયલ ટ્રેન તારીખ 04 નવેમ્બર થી 08 નવેમ્બર 2020 સુધી સવારે 06:15 વાગે મહેસાણાથી ઉપડશે.
  8. વટવા – મહેસાણા વર્કમેન સ્પેશિયલ ટ્રેન તારીખ 04 નવેમ્બર થી 08 નવેમ્બર 2020 સુધી સાંજે 16:00 વાગે વટવાથી ઉપડશે.

ઉપરોક્ત ટ્રેનોથી યાત્રા કરવાવાળા યાત્રીઓને નિવેદન છે કે, ઉપરોક ટ્રેનોમાં થયેલા પરિવર્તનને ધ્યાન માં રાખીને યાત્રા કરે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ