asanshol station

ભાવનગર-આસનસોલ સ્પેશિયલ ટ્રેન ડાયવર્ટ

 ગુર્જર આંદોલનને કારણે ભાવનગર-આસનસોલ સ્પેશિયલ ટ્રેન ડાયવર્ટ 

asanshol station edited

અમદાવાદ, ૦૩ નવેમ્બર: રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે હિન્દૌન શહેર – બયાના રેલ ખંડ વચ્ચેનો ટ્રેન ટ્રાફિક પ્રભાવિત થયો છે. આ આંદોલન અંતર્ગત પશ્ચિમ મધ્ય રેલ્વેના કોટા વિભાગમાં દુમરિયા-ફતેહ સિંહપુરા વિભાગ વચ્ચે રેલ્વે ટ્રેક અવરોધિત કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ભાવનગર-આસનસોલ સ્પેશિયલ રૂપાંતરિત રૂટ ઉપર દોડાવવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે:

whatsapp banner 1

ભાવનગરથી 03 નવેમ્બર ના રોજ ચાલતી ટ્રેન નંબર 02941 ભાવનગર – આસનસોલ સ્પેશિયલ સવાઈ માધોપુર – જયપુર – બાંદીકુઇ – ભરતપુર થઈને દોડશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

******