Parcel goods

બે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો 2 સપ્ટેમ્બર થી ઓખા-ન્યૂ ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર વચ્ચે દોડશે

Parcel Train

બે પાર્સલ સ્પેશિયલ ટ્રેનોની 172 ટ્રિપ્સ 2 સપ્ટેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન ઓખા-ન્યૂ ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર વચ્ચે દોડશે 

અમદાવાદ,૨૯ ઓગસ્ટ:ઓખા-ન્યૂ ગુવાહાટી અને પોરબંદર -શાલીમાર ની વચ્ચે 2 જી સ્પૅમ્બેર થી લઈને 30 ડિસેમ્બર ની અવધિ માં 2 પાર્સલ સ્પેસીએલ ટ્રેનો ની 172 ટ્રીપ ચલાવવા માં ચલાવવા માં આવશે . કોરોના મહામારી ને ધ્યાન માં રાખીને નક્કી કરેલ સમય મુજબ પશ્ચિમ રેલ્વે ની પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો નો સંચાલન નિરંતર ચાલુ છે . જેના માધ્યમ થી દેશ ભાર માં ચિકિત્સા ઉપકરણો, દવાઓ , ખાદ્ય પધાર્થ આદિ જેવી અધિકાંશ વસ્તુઓ ની પરિવહન ની જવાબદારી પશ્ચિમ રેલ્વે દ્વારા ખુબ સારી રીતે નિભાવવા માં આવી રહી છે .

આજ ક્રમ માં પશ્ચિમ રેલ્વે દ્વારા 2 જી સેપ્ટેમ્બર થી લઈને 30 ડિસેમ્બર  , 2020 સુધી ની અવધિ માં ઓખા-ન્યૂ ગુવાહાટી અને -શાલીમાર ની વચ્ચે 172 સેવાઓ વાણી 2 બીજી ટ્રેનો નો પરિચાલન કરવામાં આવશે . બધી જ પાર્સલ ટ્રેનો નો વિવરણ આ પ્રકાર છે :

ઓખા-ન્યૂ ગુવાહાટીપાર્સલ સ્પેશ્યલ ટ્રેન (69ટ્રીપ )

ટ્રેન નંબર 00949 ઓખા -ન્યૂ ગુવાહાટી પાર્સલ વિશેષ ટ્રેન ઉપરોક્ત અવધિ માં પ્રતિ બુધવાર અને રવિવારે ઓખા થી સવારે 05: 15 વાગે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 23 : 15 વાગે ન્યૂ ગુવાહાટી પહોંચશે આ જ પ્રમાણે ટ્રેન સંખ્યા 00950 ન્યૂ ગુવાહાટી-ઓખા પાર્સલ વિશેષ ટ્રેન પ્રતિ શનિવાર અને બુધવાર ન્યૂ ગુવાહાટી થી 20.00 કલાકે રવાના થશે અને ચોથા દિવસે 15.30 કલાકે ઓખા પહોંચશે . આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આંનદ, છાયાપુરી, ગોધરા,રતલામ,કોટા, સવાઈ માધોપુર,બયાન,આગરા કિલાં, ટુંડલા, કાનપુરસેન્ટ્રલ, લખનઉ,વારાણસી,પંડિતદયાલ ઉપાધ્યાય જક્સશન ,ગયા,પટના, બરોની,કટિહાર,ન્યૂ જલપાઈ ગુડી,ન્યૂ બોગાઇગાવ અને ગુવાહાટી સ્ટેટિનો પર બંને દિશાઓ માં રોકાશે.


પોરબંદર શાલીમાર પાર્સલ સ્પેશ્યલ ટ્રેન (103 ટ્રીપ)

ટ્રેન સંખ્યા  00913 પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન ઉપરોક્ત અવધિ માં પ્રતિ સોમવાર ,બુધવાર અને શુક્રવારે પોરબંદર થી સવારે 06.00 કલાકે રવાના થશે અને ત્રીજા દિવસે સવારે 06:30.00 કલાકે શાલીમાર પહોંચશે.  આવી જ રીતે ટ્રેન સંખ્યા 00914 શાલીમાર- પોરબંદરપાર્સલ સ્પેશ્યલ ટ્રેન પ્રતિ બુધવાર-શુક્રવાર અને સોમવારે શાલીમાર થી 20.25 કલાકે શાલીમાર થી રવાના થશે . અને ત્રીજા દિવસે 20.00 કલાકે પોરબંદર પહોંચશે આ ટ્રેન જામનગર, ભુસાવળ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા,દુર્ગ,રાયપુર,બિલાસપુર,ઝારસુગુડા જક્સશન, રાઉકેલા, ચક્રધરપુર, ટાટાનગર, ખડકપુર જક્સશન પંસકુરા અને મેકેદ સ્ટેશનો પર બંને દિશાઓ માં રોકાશે