Vadodara railway station edited

Train cancel: 19 એપ્રિલ થી વેરાવળ-અમદાવાદ અને જામનગર-વડોદરા સ્પેશીયલ ટ્રેનો રદ

Train cancel: આગામી સૂચના સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ , ૧૮ એપ્રિલ: Train cancel: કોરોના મહામારીને કારણે ઓછા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલતંત્ર દ્વારા વેરાવળ-અમદાવાદ-વેરાવળ અને જામનગર-વડોદરા-જામનગર સ્પેશીયલ ટ્રેનોને આગામી સૂચના સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj

આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે.

  1. ટ્રેન નંબર 09258 વેરાવળ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 19 એપ્રિલ, 2021 થી રદ કરવામાં આવશે.
  2. ટ્રેન નંબર 09257 અમદાવાદ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન 20 એપ્રિલ, 2021 થી રદ કરવામાં આવશે.
  3. ટ્રેન નંબર 02960 જામનગર-વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 19 એપ્રિલ, 2021 થી રદ કરવામાં આવશે.
  4. ટ્રેન નંબર 02959 વડોદરા-જામનગર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 19 એપ્રિલ, 2021 થી રદ કરવામાં આવશે.

આ પણ વાંચો…Aravalli: શામળાજી પોલીસે કારની સીટના ગુપ્ત ખાના માં સંતળેલા રૂ.80 લાખ રોકડા ઝડપ્યા- વાંચો શું છે મામલો